________________
F |
_
E
_
_
_
E
_
$
$
મુકિતબીજ
જંબદ્રીપ અને લવણ સમુદ્ર સમસ્ત મળલોકનાં કેન્દ્રમાં આવેલા મેરૂપર્વતની આજુબાજુ ૧ લાખ *| યોજનના વ્યાસ પહોળાઈવાળો જંબુદ્વીપ આવેલો છે. તે સમસ્ત જંબદ્વીપ - પૂર્વ-પશ્ચિમ લાંબા ૬ કુલગિરિ-મહાપર્વતોથી ૭ મહાક્ષેત્રમાં વહેંચાઈ જાય છે. '' (ચિત્ર પાછળ આપેલું છે.)
લવણસમુદ્ર :- જંબુદ્વીપને ફરતો વિંટળાઈ ને રહેલો ૨ લાખ યોજના - પહોળો અને ૧૦૦૦ યોજન ઊંડો સમુદ્ર આવેલો છે.
- દક્ષિણ દિશામાં સૌથી નીચેના ક્ષેત્રને ભરતક્ષેત્ર કહે છે. જેની પૂર્વ-પશ્ચિમ ક અને દક્ષિણ દિશામાં ચૂડી આકારે લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં લઘુ | | હિમવંત પર્વત આવેલ છે. - હિમવંત પર્વતથી દક્ષિણમાં અને લવણ સમુદ્રથી ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ
લાંબો વૈતાઢ્ય નામનો લઘુ પર્વત સમસ્ત ભરત ક્ષેત્રને ઉત્તરાર્ધ અને દક્ષિણા |
એમ બે ભાગમાં વહેંચી કાઢે છે. | હિમવંત પર્વત ઉપર મધ્યમાં આવેલા-પદ્મદ્રહની પૂર્વ દિશામાંથી નીકળતી | ક ગંગા નદી ઉત્તર ભારત-વૈતાઢ્ય અને દક્ષિણ ભારતને ભેદીને પૂર્વ લવણ ! | સમુદ્રમાં ભળે છે.
એજ રીતે પદ્મદ્રહમાંથી પશ્ચિમ દિશામાં નીકળતી સિન્ધ નામની મહાનદી | વૈતાઢ્ય અને ઉત્તર દક્ષિણ ભરતને ભેદીને પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. આ
બંને મહાનદી દ્વારા ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધભરત ૩-૩ ખંડમાં વહેંચાઈ જતાં - કુલ ૬ ખંડો ભરત ક્ષેત્રના બને છે (જુઓ ચિત્ર) ક લવણસમુદ્ર માં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ મધ્યકેન્દ્રમાં ૧-૧ કળશ
આકારે મોટા ખાડા છે. જે પાતાલ કળશ કહેવાય છે. આ કળશમાં દર ૧૪ મુહૂર્ત = ૧૧ ક્લાકે અંદર વાયુનો પ્રકોપ થતો હોઈ સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. અન્ય સમુદ્રમાં આવા કળશો ન હોઈ ભરતી -ઓટ પણ હોતા નથી.
$
|
|
$
$
5
$
F
$
$
H
$
E
$
F
$
GF
$
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org