________________
--:-
::-:
-:::::::::::
F
가
가
F
E
F
E
가도 가도 가도 가도 가도
F
G
H
- મુક્તિબીજ - (આત્માની નિર્મળતા) વધતી જાય છે તેમ તેમ મોહનીયકર્મ (ખાસ કરીને ” | મિથ્યાત્વ મોહનીય કર્મ) ઢીલું થતું જાય છે. આત્માની પ્રબળતા અને મિથ્યાત્વની મંદતા વધતી જાય છે. અનિવૃત્તિકરણનો અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ છે, તેના સંખ્યાતા ભાગ ચાલ્યા જાય, અને ફક્ત એક સંખ્યામાભાગ જેટલો કાળ બાકી રહે ત્યારે આ આત્મા મિથ્યાત્વ મોહનીયકર્મની સળંગ સત્તામાં | રહેલી સ્થિતિને વચ્ચેથી તોડીને અંતરકરણ કરે છે.
૪. અતંરકરણ :
જેમ કોઈ જંગલમાં ક્રમશ: હજારો વૃક્ષો પંક્તિબદ્ધ ઉગેલાં હોય, અને ધારો ! કે પ્રથમવૃક્ષમાં આગ લાગે તો તેને છેદવા જતાં જે સમય જાય તેમાં આગ આગળ વ્યાપી જાય, અને સર્વ વૃક્ષો બળીને ભસ્મ થઈ જાય. તેથી પ્રથમવૃક્ષને | નો છેદતાં આશરે તે આગન ભય તરીકે જ પચીસેક વૃક્ષો છોડી, ર૬ થી ૫૦
સુધીનાં બીજાં પચીસ વૃક્ષો જો તુરત છેદી નાખવામાં આવે, તો પ૧ મા વૃક્ષથી બાકી રહેલાં હજારો વૃક્ષો આગથી બચી જાય. પ્રથમનાં ૨૫ વૃક્ષો આગથી બળે,
બીજાં પચીસ છેદાય, પરંતુ પાછળનાં હજારો વૃદ્ધો સુરક્ષિત બની જાય. તે માટે *| ર૬ થી ૫૦ વૃક્ષોનો કરેલો છેદ તે અંતરકરણ (આંતરું કરવું વિક્ષેપ કરવો)
કહેવાય છે. તેની જેમ આ આત્મા પાસે મિથ્યાત્વમોહનીય કર્મ સત્તામાં હજુ | અંત:કોડાકોડી સાગરોપમ છે, તેમાં જ્યાં જીવ વર્તે છે ત્યાંથી ફક્ત એક || અંતર્મુહુર્ત કાળ જેટલી સ્થિતિ વેદવા માટે રાખી તેની ઉપરની બીજા એક | અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે.
યાવત્ ગ્રંથિ પાસે આવે ત્યાં સુધી પ્રથમકરણ થાય છે. ગ્રંથિનો છેદ કરે ને ત્યારે બીજું કારણ થાય છે. અને સમક્વ અતિશય સન્મુખ બને ત્યારે ત્રીજું | | અનિવૃત્તિકરણ થાય છે.
ચરમાવર્તમાં આવ્યા પછી અપુનર્બન્ધાવસ્થાથી આરંભીને સમ્યક્ત પામે | ત્યાં સુધી દિન-પ્રતિદિન મિથ્યાત્વ રૂપ ભાવમલ ક્ષીણ થતો જાય છે અને
તેનાથી અવરાયેલા ગુણો આવિર્ભત થતા જાય છે. તેના પ્રતાપે આ જીવ | ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે. આરોહણદશામાં આ જીવમાં ધીમે ધીમે નીચેના ગુણો વિકસતા જાય છે.
E
5 가도 가5
F . OF
5
가
F
가도
G
가도
가도
E
가
F
가도
GF
가도
가
F.
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org