________________
મુક્તિબીજ
15
તો અહીં શોધવાનું એ છે કે જે નિમિત્ત ક્યારેક તો હોય અને ક્યારેક ન પણ હોય. તો સમ્યગ્દર્શનની જે અંગવર્તના ચાલી રહી છે તેમાં હવે ક્ષય, ઉપશમાદિક હોવાં તે નિમિત્ત કારણ નથી, છતાં જે સમ્યગ્દર્શન વર્તી રહ્યું છે તેને એમ કહેવામાં એ વાતનું સ્મરણ કરાવ્યું છે કે જે કાળમાં તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું હતું તે સમયમાં સાત પ્રકૃતિઓનો ક્ષય થયો હતો. જે પ્રકૃતિનો ક્ષય થઈ ચૂક્યો તે હવે અભાવરૂપ જ છે, માટે તેને ાયિક ૐ કહે છે. પરંતુ ક્ષય થયો તે નિમિત્ત આગળ સમ્યગ્દર્શનની વર્તનામાં પડેલું નથી.
5
5
પરંતુ ઔપમિક સમ્યક્ત્વમાં, જયાં સુધી ઉપશમ સમ્યક્ત્વ રહેલું છે ત્યાં સુધી ઉપશમ બરાબર ચાલતો રહે છે. ક્ષયનો તો એક જ સમય છે, પરંતુ ઉપશમ એક જ સમય હોતો નથી, તે તો ચાલી જ રહ્યો છે . અત્યારે પણ ચાલે છે અને અંતર્મુહુત સુધી ચાલે છે .
5
卐
5
હવે યોપશમ સમ્યક્ત્વ જયાં સુધી છે ત્યાં સુધી નિરંતર ઉદયભાવી ક્ષય અને પ્રતિસમય નિરંતર સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય ચાલે છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ એવું છે કે તેની ઉત્પત્તિનું કારણ જે સાત પ્રકૃતિનો ક્ષય છે, તે ક્ષયનો કાળ એક સમય જ છે . અભાવ તો હંમેશાં રહેશે, પરંતુ તે અભાવનું નામ ક્ષય નથી પરંતુ તેનું નામ મટી જવું તેનું નામ ક્ષય છે. નિવૃત્તિનું નામ ક્ષય છે. નિવૃત્તિ એક સમયમાં છે, અભાવ સદાકાળ છે. નિવૃત્તિ તો થઈ ચૂકી છે; પરંતુ | નિવૃતિ થવી તે જ્ઞાયિક સમ્યક્ત્વનું નિમિત્તકારણ છે .
આત્મકલ્યાણ માટે માત્ર-સ્વના અવલંબનની શિક્ષા.
5
અહીં શિક્ષાનું પ્રયોજન એ છે કે અર્થાત્ નિરખવાનું એ છે કે ૐ સમ્યગ્દર્શન સ્વના આશ્રયથી પ્રગટે છે. ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપમિક સમ્યક્ ભલે ઉપશમ અને ક્ષયોપશમાં ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં આશ્રય કોઈ પરનો નથી. જયાં જયાં પરનો આશ્રય છે તે સર્વે ૐ શુભોપયોગાદિ હશે, શુદ્ધભાવ હશે નહિ.
5
卐
5
જે જે સમ્યગ્દર્શન છે તે સ્વના આશ્રયથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ પરિણામ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન બાહ્ય પદાર્થોથી સદાય નિરાલંબ છે. ભલે ઉત્પન્ન
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
94% 946
916
*+5
ક
U
SHE
94e
94¢
946
H
K
946
946
546
K
946
946
5
www.jainelibrary.org