________________
가
5
5
[ F_F_F_F_F_F_F
5
가
가5
가
가
!
가도
મુક્તિબીજ આવો સમકિતી આત્મા સંસારનો ઉદય વેદે છે પણ તેને તેમાં કષાયજનિત રસની તીવ્રતા ઘટી હોવાથી બાધા પહોંચતી નથી.
શ્રદ્ધા અપેક્ષાએ તે હવે સ્વાત્માને પરમાત્મસ્વરૂપ વીતરાગી અને જ્ઞાતાદ્રષ્ટારૂપે અનુભવે છે. પ્રારબયોગે ધર્મ, અર્થ, કામનું પ્રયોજન કરે છે, પણ તેને બાહય સંયોગ માને છે. તે તે ક્રિયા સાથે એકત્વભાવ ન હોવાથી તેને નાટકરૂપ જાણે છે.
હજી અધૂરી દશા હોવાથી મન વચન કાયાની ગતિને પાળી શકતો નહિ હોવાથી નિરંતર સ્વાતંરમણ ન થવાથી તે ભક્તિ, સત્સંગ. સ્વાધ્યાયનું સેવન કરી ઉપયોગની સ્થિરતા માટે ઉદ્યમી રહે છે. આવું વ્યવહાર ચારિત્ર અંતે | ત્યાગવા યોગ છે છતાં ઉપયોગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધતા માટે તે |
બાહ્ય ચારિત્રનો આચાર જાળવે છે. || તે જાણે છે કે આત્માનો સ્વભાવ બંધ મોક્ષના નયવાદથી પર છે, નયાતીત છે. | કર્યું પરંતુ જ્યારે નિર્વિલ્પપણું ટકતું નથી ત્યારે તત્ત્વોના સ્વરૂપનું ચિંતન કરે છે.
નિશ્ચયનયનું આલંબન લે ત્યારે તે શુદ્ધ આત્માનું ચિંતન મનન કરે છે. *| તેમ વારંવાર કરવાથી સ્વાભુવનમાં લીન થાય છે. કઈ સમ્યકત્વીનું સામર્થ્ય એવું ટકે છે કે તેને બાહ્ય સુખ દુઃખમાં રાગ દ્રષના
ભાવ ઉઠતા નથી. તે ગૃહસ્થ દશામાં હોવાથી પોતાના કુટુંબીજનોને આત્મરૂપ | માની તેમનું હિત વિચારે છે. જગતના જીવો સાથે મૈત્રીભાવ રાખે છે. સૌનું હિત તેના હૈયે વસેલું હોય છે.
મૈત્રી પ્રમોદ કરણા અને મધ્યસ્થભાવનાઓથી ભાવિત થઈ તે સદા પ્રસન્ન રહે છે.
ગુણસ્થાનક પ્રમાણે કષાયની મંદતા થતી રહે છે. કદાચિત રાગાદિ ભાવ | થાય તો પણ તે મિથ્યાદ્રષ્ટિની અપેક્ષાએ અલ્પ હોય છે. | સમન્વી સાધકના - શ્રાવકના સર્વ આચારો પામે છે અને ગુણોનો કમ [ પણ સેવે છે. જેમ જેમ આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ તેમ કર્મોનો રસ ઘટે | છે, સ્થિતિ ઘટે છે.
સમત્વી અંતરથી અન્ય પદાર્થ પ્રત્યે આસક્ત ન હોવાથી તે કર્મ ફળ '' આપીને ખરી જાય છે. ચેતન અચેતન પદાર્થોનો ઉપયોગ કરે છે ત્યારે કર્મોની
가
가
F
가5
E
가도
F
가도
E
가도
F
가
가
가
રર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org