________________
-
--
$
$
$
$
$
$
$
$
- મુકિતબીજ
હે ચેતના, તું આત્માના બે ભાવનો ભેદ સમજ. * ૧. જ્ઞાનરૂપ ભાવ ૨. અજ્ઞાનરૂપ ભાવ
જ્ઞાનરૂપભાવ તે આત્માનો નિજભાવ છે. અજ્ઞાનરૂપભાવ પર પુલના સંગે ઉત્પન્ન થયેલો વિભાવ છે.
આત્માના જ્ઞાનગુણને ગ્રહણ કરો. અજ્ઞાનભાવનું મૂળ છેદી, તેને ભસ્મ કરો. કો તેમ કરવું યોગ્ય છે.
ભાવથી જ જીવો દુ:ખ પામે છે. ભાવથી જ જીવો સુખ પામે છે, માટે ! * ભાવને પલટાવી નિર્વાણનગર સુધી પહોંચી જાવ.
અગ્નિ અંગને દઝાડે છે, તે ઠંડીને દૂર કરે છે. તે મારા જ્ઞાન અજ્ઞાન, | સાવધાની કે અસાવધાની પ્રમાણે પરિણામ આવે છે. [ કર્મની અને આત્માની પંક્તિ, જાતિ, લક્ષણ ભિન્ન ભિન્ન છે. તે
બંને એકપણે પરિણમતા નથી. તે બંને સદા ભિન્ન છે. એવી દ્રષ્ટિ છે | '| દિવસથી પ્રકાશે તે દિવસે તું આત્માને અનુભવે છે. તેથી સંસારથી તરી ક પાર ઉતરે છે.
હું એક છું, એકલો છું, મારું કોઈ નથી, હું જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ છું હું. જ્ઞાનીઓએ અનુભવ્યો છે તેવો છું. આ કર્મોના સંયોગથી ઉત્પન્ન થતાં ભાવો ક મારાથી ભિન્ન છે.
હું આત્મા છું, મારું મરણ નથી, તો પછી મને મરણનો ભય શો? મને | રોગ વ્યાધિ નથી તો મને પીડા શાની? બાળક, વૃદ્ધ કે યુવાન નથી. સર્વ પુદ્ગલમય શરીરની અવસ્થાઓ છે. હું તે સર્વથી ભિન્ન છું.
શરીર ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, હું ચેતન છું, શરીરાદિ અચેતન છે. શરીર એને પરમાણુઓનું બનેલું છે, હું એક અખંડ આત્મા છું. શરીરાદિ | નાશવંત છે. હું એક અવિનાશી છું.
જેને કોઈ નથી, માન, નથી, માયા નથી, લોભ નથી, શલ્ય નથી લેહ્યા F\ નથી, જન્મ જરા મરણ નથી તેવો નિરંજન હું છું.
જેમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દાદિ નથી, જે શુદ્ધ ચૈતન્યમય પદાર્થો છે "| તે નિરંજન છે.
$
$
$
5
$
F
$
E
$
F
$
$
F
$
FI
$
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org