________________
ક
$
$
+
$
+
$
H
$
- મુક્તિબીજ
તે અંતરાત્મપણાની લક્ષ્મી સહિત હોવાથી તે યાચના રહિત સંપત્તિવાન છે. ભગવાન વિતરાગનો દાસ છે. સમસ્ત પદાર્થોમાં રાગ દ્વેષની મંદતા હોવાથી જગતથી ઉદાસીન છે. અને સદાકાળે આત્માના સુખે કરી યુક્ત છે તેથી મહા સુખી છે.
તેનું ચિત્ત સાચું છે. તેનું વચન સાચું છે.
તેની ક્રિયા સાચી છે. જેના હૃદયમાં વિવેક પ્રગટ થયો છે. અંતરમાં ઉત્પન્ન થયેલા આત્માનું ભવરૂપ આનંદથી જેણે કષાયોને જીત્યા છે. સત્યાર્થ સ્વાધીન આત્મ સુખને જ F સુખ માને છે. - પોતાના જ્ઞાનાદિ ગુણને અચળ અડોલ જાણે છે. કાદવ વાળા પાણીને જેમ "| ફટકડી કચરો અને પાણી ભિન્ન કરે છે. તેમ જીવ અજીવ દ્રવ્યો જે અનાદિથી ક ભેગા થાય છે તેને ભિન્ન જાણે છે. _| આત્મિક શક્તિની વૃદ્ધિ થાય તેવાં સાધન સેવે છે અને જ્ઞાન ઉદય થાય * તેવી આરાધના કરે છે. તેવા સમ્યગદષ્ટિવાન આત્મા આ સંસાર સમૃદ્રને તરી
$
$
$
$
$
કર્યું જાય છે.
$
$
M
$
$
જંગલમાં કોઈ માણસ મધપૂડો લેતા પહેલા માખીઓથી રક્ષણ માટે F\ કામળો ઓઢી રાખે છે, તેથી મક્ષિકાનો ડંખ તેમને લાગતો નથી. તેવી રીતે | સમકતિ જીવ મોક્ષમાર્ગને સાધે છે ત્યારે કર્મોદયથી સુખો કે દુઃખોની ઉપાધિ
આવી પડે છે, પણ તેને આત્માજ્ઞાનનું કવચ - કામળો ઓઢેલો છે તેથી ક આકુળતા થતી નથી પણ કર્મની નિર્જરા થાય છે. દુ:ખોને તે ઉપાધિ ન ગણતા | સમાધિમાં રહે છે.
જેમ હંસની પ્રકૃત્તિમાં એ ગુણ છે કે દૂધ પાણી મિશ્ર હોવા છતાં દૂધને જ ખા ગ્રહણ કરે. લેશ પણ પાણીને ગ્રહણ ન કરે તેમ સમદ્રષ્ટિ આત્મા પ્રત્યેક "| દેહમાં નિશ્ચયરૂપે આત્મદેવને જ ગ્રહણ કરે પરભાવને લેશ પણ ગ્રહણ ન કરે. ! ભેદ વિજ્ઞાન
જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અજ્ઞાનવશ આત્મમાં ઉત્પન્ન થતાં | રાગદ્રષના પરિણામ છે. જેમ કેઇ વૃક્ષમાં પોતાના જ રસથી લાખ ઉત્પન્ન થઈ
$
$
|
$
5
$
$
૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org