________________
F
546
546
_F_F
94
546
546
G16
G16
S4
| મુક્તિબીજ | સમ્યગ્દર્શન કહેવાય છે. અને જે પરના ઉપદેશપૂર્વક થાય છે તે અધિગમજ | સમ્યગ્દર્શન કહેવાય છે. આ બન્ને ભેદોમાં અારંગ કારણ સાત પ્રકૃતિઓના | ઉપશમાદિક સમાન હોય છે. માત્ર બાહ્ય કારણની અપેક્ષાથી બે ભેદ થાય છે.
કરણાનુયોગની પદ્ધતિથી સમ્યગ્દર્શનના ઔપથમિક, ક્ષાયિક અને ”િ ક લાયોપથમિક એ ત્રણ ભેદ થાય છે. જે સાત પ્રકૃતિઓના ઉપશમથી થાય છે તે
ઔપથમિક કહેવાય છે. એના પ્રથમોપશમ અને દ્વિતીયોપશમની અપેક્ષાએ બે *| ભેદ છે જે સાત પ્રકૃતિઓના લયથી થાય છે, એને શાયિક કહે છે અને જે ઝિ
સર્વઘાતી છ પ્રકૃતિઓના ઉદયાભાવી ક્ષય અને સવસ્થારૂપ ઉપશમ તથા | સમત્વ પ્રકૃતિનામક દેશઘાતી પ્રકૃતિના ઉદયથી થાય છે એને બ્રાયોપથમિક | અથવા વેદક સમ્યગ્દર્શન કહે છે. કૃતકૃત્ય વેદક સમગ્દર્શન પણ આવા માયોપથમિક સમગ્દર્શનના અવાજર ભેદ છે. દર્શનમોહનીયની ક્ષપણા | કરવાવાળા જે ક્ષાયોપથમિક સમદ્રષ્ટિને માત્ર સમ્યકત્વપ્રકૃતિનો ઉદય શેષ રહી કે | ગયો છે. શેષની ક્ષપણા થઈ ચૂકી છે, એને કૃતકૃત્ય વેદક સમદ્રષ્ટિ કહે છે.
ચરણાનુયોગની પદ્ધતિથી સમ્યગ્દર્શનના નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે ભેદ હોય છે. ત્યાં પરમાર્થ દેવ - શાસ્ત્ર - ગુરુની વિપરીતા | -ભિનિવેશથી રહિત શ્રદ્ધ કરવાનો નિશ્ચયસમ્યગ્દર્શન કહેવાય છે અને એ | સમ્યગૃષ્ટિના પચ્ચીસ દોષોથી રહિત જે પ્રવૃત્તિ છે, એને વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય છે. શંકાદિક આઠ દોષ, આઠ મદ, છ અનાયતન અને ત્રણ મૂઢતાઓ એ વ્યવહારસમગ્દર્શનનાં પચ્ચીસ દોષ કહેવાય છે.
દ્રવ્યાનુયોગની પદ્ધતિથી પણ સમ્યગ્દર્શનના નિશ્ચય અને વ્યવહારની કાં અપેક્ષાએ બે ભેદ થાય છે. જયાં જીવાજીવાદિ સાત તત્ત્વોના વિકલ્પથી રહિત
| શુદ્ધ આત્માના શ્રદ્ધનને નિશયસમ્યગ્દર્શન કહે છે અને સાત તત્ત્વોના F| વિકલ્પથી સહિત શ્રદ્ધાનને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે.
અધ્યાત્મમાં વીતરાગ સમ્યગ્દર્શન અને સરાગ સમગ્દર્શન ના ભેદથી બે જ | ભેદ થાય છે. ત્યાં આત્માની વિશુદ્ધિ માત્રને વીતરાગ સમગ્દર્શન કહે છે. અને | - પ્રશમ, સંવેગ, અનુકમ્પા અને આસ્તિકા આ ચાર ગુણોની અભિવ્યક્તિને # સરાગ સમગ્રદર્શન કહે છે.
આત્માનુશાસનમાં જ્ઞાનપ્રધાન નિમિત્તાદિકની અપેક્ષાએ
S46
S46
S46
S46
S46
S46
F
S46
F
કો
SHE
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org