Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 242
________________ L_ક “5 5 5 5 F 5 5 F G F 5 - મુક્તિબીજ અને સમ્યકત્વ પ્રકૃતિ નામ દેશઘાતી પ્રકૃતિના ઉદયમાં રહેતા જે સમત્વ થાય કર્યું છે એને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહે છે. આ સમ્યકત્વમાં સમ્યકત્વ પ્રકૃતિનો | _| ઉદય રહેવાથી ચલ, મલ અને અગાઢ દોષ ઉત્પન્ન થતા રહે છે. છ સર્વઘાતી પ્રવૃતિઓનાં ઉદયાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમને પ્રધાનતા આપીને જ્યારે એનું વર્ણન થાય છે ત્યારે એને લાયોપથમિક કહે છે અને જ્યારે સમ્યકત્વ પ્રકૃતિના ઉદયની અપેક્ષાએ વર્ણન થાય છે ત્યારે એને વેદક | સમગ્રદર્શન કહે છે. એથી એ બને પર્યાયવાચી છે. (વેદસિમ્યગ્દર્શન)એની ઉત્પત્તિ સાદી મિશ્રાદ્રષ્ટિ અને સમદ્રષ્ટિ બન્નેની | | હોઈ શકે છે. સાદી મિથ્યાદ્રષ્ટિઓમાં જે વેદકકાળની અંદર રહે છે એને વેદક સમગ્રદર્શન જ થાય છે. સમદ્રષ્ટિઓમાં જે પ્રથમોપશમ સમ્મદ્રષ્ટિ છે એને ૪ પણ વેદક સમદર્શન જ થાય છે. પ્રથમોપશમ સમ્યફદ્રષ્ટિ જીવને, ચોથાથી | લઈને સાતમા ગુણસ્થાન સુધી કોઈ પણ ગુણસ્થાનમાં એની પ્રાપ્તિ થઈ શકે છે. એ આ સમ્યગ્દર્શન ચારે ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે. સાયિક સમ્યગ્દર્શન : મિથ્યાત્વ, સમમિથ્યાત્વ, સમ્યફપ્રકૃતિ અને અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ સાત પ્રકૃતિઓનાં ક્ષયથી જે સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે સાયિક _| સમ્યકત્વ કહેવાય છે. દર્શન મોહનીયની લપણાનો આરમ્ભ કર્મભૂમિના મનુષ્ય જ કરે છે અને એ પણ કેવળી અથવા ઋતુકેવળીના પાદમૂળમાં; પરન્તુ એનું ખા નિષ્ઠાપન ચારે ગતિઓમાં થઈ શકે છે. આ સમ્યગદર્શન વેદક સમ્યકત્વપૂર્વક જ થાય છે, તથા ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી કોઈ પણ ગુણસ્થાનમાં થઈ શકે | છે. આ સમ્યગ્દર્શન સાદિ અનન્ય છે. પ્રાપ્ત થયા પછી ક્યારે છૂટતું નથી જ્યારે | ઔપથમિક અને લાયોપક્ષમિક સમ્યગ્દર્શન અસંખ્યાત વખત થઈને છૂટી શકે છે. * સાયિક સમદ્રષ્ટિ ક્યાં તો એ જ ભવમાં મોક્ષમાં જાય છે અથવા ત્રીજા ભવમાં ખ ક્યાં તો ચોથા ભવમાં, ચોથા ભવથી વધારે સંસારમાં નથી રહેતા જે જ્ઞાયિક સમદ્રષ્ટિ બાયુષ્ય હોવાથી નરકમાં જાય છે અથવા . | દેવગતિમાં ઉત્પન્ન થાય છે. એ ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જાય છે. એટલા માટે એ ત્રીજા ભવમાં મોક્ષમાં જાય છે અને જે ભોગભૂમિમાં મનુષ્ય અથવા | તિર્યંચ થાય છે તે ત્યાંથી દેવગતિમાં આવે છે. ત્યાંથી આવીને મનુષ્ય થઈ મોક્ષ F 5 F 5 5 5 5 5 5 5 5 શ્રેષ્ઠ ( ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290