________________
5
5
卐
卐
卐
5
સાચુ સુખ સ્વાધીન છે, સહજ છે, નિરાકુલ અને સમભાવ સ્વરુપ છે. જેમ શેરડીનો સ્વભાવ મીઠો છે, લીમડાનો સ્વભાવ કડવો છે. પાણીનો સ્વભાવ - ઠંડો છે. દર્પણનો સ્વભાવ સ્વચ્છ છે. તેમ નિજાત્માનો સ્વભાવ સુખમય છે. દરેક પદાર્થનો સ્વભાવ તેના સર્વાંગમાં હોય છે. સાકરનું ગળપણ તેના પૂરા ક્ષેત્રમાં હોય છે. તેમ આત્મામાં સર્વાંગ સુખ હોય છે.
જેમ મીઠાની કાંકરી જીભદ્રારા આત્માના ઉપયોગમાં ખારાપણાના સ્વાદનો બોધ કરાવે છે, તેમ સાકરની કાંકરી ઉપયોગમાં મીઠાશનો બોધ કરાવે છે. તેમ આત્માના સ્વભાવિક એક સમય માત્રના શુદ્ધ ઉપયોગ દ્વારા સહજ સુખનું જ્ઞાન થાય છે.
T
5
5
આ સહજસુખ આત્માનો ગુણ છે. તે અમિટ, અતૂટ, અક્ષય અને અનંત TM અવ્યાબાધ સુખવાળો છે. અનંતકાળ પર્યંત ભોગવે તોપણ તેમાં તરતમતા થતી
નથી.
5
૧૩
5
મુક્તિબીજ
સંસારી જીવની દ્રષ્ટિ (ઉપયોગ) આત્મામાં સ્થિર થઈ નહિ હોવાથી તેને | આત્માના સહજ સુખનો અનુભવ થતો નથી.
સમ્યગ્દર્શનપૂર્વક ભેદવિજ્ઞાન, સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ, સમતા, દર્યા અને ક્ષમા સદા સેવવા જોઈએ તેથી નિર્વાણનું સહજ સુખ પ્રાપ્ત થશે.
5
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય
દિગંબરીય શાસ્ત્રોના આધારે રચાયેલું સહજ સુખ સાધનમાંથી ઉષ્કૃત
(પ્રકાશક : અગાસ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ)
5
આ સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તે આત્મામાં સદાકાળ સર્વાંગ રહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
વ્યવહાર
નિગૢર્થ આચાર્યોએ બતાવેલા સાત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા, સમ્યગ્દર્શન છે. સહજસુખ આત્માનો સ્વભાવ છે. તે પ્રાપ્ત કરવાનું સાધન રત્નત્રયરુપ આત્મધ્યાન છે. તેમાં સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની
Jain Education International
!
For Private & Personal Use Only
૨૨૧
*5
94€
ॐ
546
$45 $45 $45
ॐ
94%
546 546 94%
946 946
Ste 946
ૐ
5
S46 946
946
www.jainelibrary.org