________________
S4
S46
S46
S46
S46
S40
S40
મુકિતબીજ લાયોપથમિકસમગ્રદર્શન જ થઈ શકે છે. જો સમ્યગદર્શનથી યુત થયેલો જીવ F| વિકલત્રયમાં પરિભ્રમણ કરે છે તો એને સમ્યકત્વ અને મિથ્યાત્વપ્રકૃતિની | | સ્થિતિ પૃથકત્વ સાગર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી એનો વેદકકાળ કહેવાય છે.
આ કાળમાં જો એને સમગ્રદર્શનની પ્રાપ્તિ થાય છે. હા, સમ્યફપ્રકૃત્તિની અથવા સમ્યકત્વપ્રકૃત્તિ અને સમમિથ્યાત્વપ્રકૃતિ બનેની ઉદ્વેલના થઈ ગઈ
છે તો એવા જીવને ફરીથી સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર આવે ત્યારે * પ્રથમ પશમ સમત્વને પ્રાપ્ત કરે છે.
તાત્પર્ય એ છે કે અનાદિમિથ્યાદ્રષ્ટિ જીવને સર્વપ્રથમ પ્રથમોપશમ સમ્યગદર્શન જ થાય છે. અને સાદીમિથ્યાદ્રષ્ટિઓમાં ર૬ કે ૨૭ પ્રકૃતિઓની સત્તાવાળા જીવને Fી બીજી વાર પણ પ્રથમોપશમ સમ્યગદર્શન થાય છે. પરંતુ ૨૮ પ્રકૃતિની સત્તાવાળા ૐિ
જીવના વેદકકાળની અંદર બીજીવાર સમગ્રદર્શન થાય તો વેદક ક્ષાયોપથમિક જ |
હોય છે. વેદકકાળના નીકળી ગયા પછી પ્રથમોપશમ સમ્યગ્રદર્શન થાય છે. ક, આ પ્રકારે સમદર્શન પ્રાપ્ત કરવાવાળાની યોગ્યતા રાખવાવાળા સંજ્ઞી ૐ _| પંચેન્દ્રિય પર્યાપક વિશુધ્ધિયુક્ત, જાગ્રત, સાકાર ઉપયોગયુક્ત, ચારે ગતિવાળા
ભવ્ય જીવ જ્યારે સમગ્રદર્શન ધારણ કરવાને સન્મુખ થાય છે ત્યારે . લાયોપથમિક, વિશુદ્ધિ, દેશના, પ્રયોગ્ય અને કરણ આ પાંચ લબ્ધિઓને પ્રાપ્ત | કરે છે. આમાં કરણ લબ્ધિને છોડીને બાકી ચાર લબ્ધિઓ સામાન્ય છે. એટલે ” ભવ્ય અને અભવ્ય બન્નેને પ્રાપ્ત થાય છે. પરંતુ કરણ લબ્ધિ ભવ્ય જીવને જ | પ્રાપ્ત થાય છે. ઉપયુક્ત લબ્ધિઓનાં સ્વરૂપ આ પ્રમાણે છે : (૧) લાયોપથમિક લબ્ધિ : પૂર્વસંચિત કર્મપટલનો અનુભાગ સ્પર્ધકોની *િ
વિશુદ્ધિ દ્વારા પ્રતિસમય અનન્તગુણિત હીન થવાથી ઉદીરણાને પ્રાપ્ત | થવા ક્ષાયોપથમિક લબ્ધિ છે. આ લબ્ધિ દ્વારા જીવના પરિણામ | ઉત્તરોઉત્તર નિર્મળ થતા જાય છે. વિશુદ્ધિ લબ્ધિ : શાતા વેદનીય વગેરે પ્રશસ્ત પ્રકૃતિઓના બંધમાં કારણભૂત પરિણામોની પ્રાપ્તિને વિશુદ્ધ લબ્ધિ કહે છે. દેશના લબ્ધિ : છ દ્રવ્યો અને નવ પદાર્થોના ઉપદેશને દેશના કહે છે. ઉપ કે દેશના દાતા આચાર્ય આદિની લબ્ધિને અને ઉપદેશના અર્થના ગ્રહણ, | ધારણ તથા વિચારણાની શક્તિની પ્રાપ્તિને દેશના લબ્ધિ કહે છે.
૨૧૩
Ho
ક
S46
F
S46
F
E
S46
F
S46
S46
E
F
S46
G
S46
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org