________________
|
* |
*
*
$
*
$
*
$
*
$
*
$
*
$
_*
$
મુક્તિબીજ અને આગમનો અભ્યાસ કરી તત્ત્વોનો નિર્ણય કરે છે . આ બધું હોય ને !”
અનુકૂળતા થતાં કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગદર્શન પોતાની જાતે પ્રાપ્ત થઈ 8 _| જાય છે. અને એ પ્રાપ્ત થતાં જ એ સંવર અને નિર્જરાને પ્રાપ્ત કરી લે છે.
સમ્યગ્દર્શનના વિવિધ લક્ષણોનો સમન્વય.
ઉપર કરેલા વિવેચનથી સમ્યગ્દર્શનના નીચે લખેલાં પાંચ લક્ષણો સામે આવે છે : '' (૧) પરમાર્થ દેવશાસ્ત્રગુરૂની પ્રતીતિ
(૨) તત્ત્વાર્થમાં શ્રદ્ધા (૩) સ્વપરની શ્રદ્ધા (૪) આત્માની શ્રદ્ધા (૫) સત પ્રકૃત્તિઓનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધગુણની ના નિર્મળ પરીણતિ.
આ લક્ષણોમાં પાંચમું લક્ષણ સાધ્ય છે. અને બાકીનાં ચાર એનાં સાધન | છે. જયાં એને સમ્યગ્દર્શન કર્યું છે, ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર સમજવો || જોઈએ. જેવી રીતે અહંતદેવ, તણીન શાસ્ત્ર અને નિગ્રંથ ગુરુની શ્રદ્ધા | થવાથી અને કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા દૂર થવાથી ગૃહીત મિથ્યાત્વનો
અભાવ હોય છે, આ અપેક્ષાથી જ એને સમ્યગ્દર્શન કહે છે, હંમેશાં સમગ્દર્શનનાં એ લક્ષણ નથી, કેમકે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહાર, ધર્મના | ધારક મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ અરિહંત આદિની શ્રદ્ધ હોય છે, અથવા જે
પ્રકારે અણુવ્રત મહાવ્રત ધારણ કરવા ઉપર દેશ ચારિત્ર, સકલચારિત્ર હોય પણ છે, અને નથી પણ હોતું, પરનું અણુવ્રત અને મહાવ્રત ધારણા કર્યા વિના દેશચારિત્ર, સક્લચારિત્ર કદાચ નથી હોતું, એટલા માટે અણુવ્રત, મહાવ્રતના અવયરૂપ કારણ જાણીને કારણમાં કાર્યનો ઉપચાર કરી, એને દેશચારિત્ર, સકલચારિત્ર કહ્યું છે.
આ જ પ્રકારે અરિહંતદેવ આદિની શ્રદ્ધા થવા પર સમ્યગ્દર્શન થાય પણ F\ છે અને નથી પણ થતું, પરનુ અરિહંત આદિની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન પણ કદાપિ નથી થતું એટલે અવયવ્યામિના અનુસાર કારણમાં કાર્યના ઉપચાર કરે | એને સમ્યગ્દર્શન કહે છે.
$
fi
$
GF
$
F
$
GF
$
_F
$
$
$
$
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org