________________
-
;
;
મુક્તિબીજ આ જ પદ્ધતિ તત્ત્વાર્થશ્રદ્ધારૂપ લક્ષણમાં સંઘટિત કરવી જોઈએ, કેમકે F દ્રવ્યલિંગી પોતાના વયોપશમ અનુસાર તત્વાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી એની શ્રદ્ધા ૪ _| કરે છે, બુદ્ધિપૂર્વક અશ્રદ્ધાની કોઈ પણ વાતને આશ્રય નથી આપતો,
તત્ત્વાર્થના એવા વિશદ (સ્પષ્ટ) વ્યાખ્યાન કરે છે કે એને સાંભળીને બીજા | | મિથ્યાદ્રષ્ટિ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. પરંતુ પરમાર્થથી તે સ્વયં મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એની શ્રદ્ધામાં ક્યાંક ભૂલ રહે છે. જે પ્રત્યક્ષજ્ઞાની જાણે છે . આટલું થતાં પણ એ નિશ્ચિત છે કે કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ | તત્વાર્થ - શ્રદ્ધાપૂર્વક થશે. તેથી કારણમાં કાર્યના ઉપચાર કરે એને સમ્યગ્દર્શન
F
કો કહે છે.
$
F
E
$
F
$
M
T
- સ્થૂળરૂપથી “શરીર ભિન્ન છે. આત્મા ભિન્ન છે. એમ સ્વપરનું ભેદવિજ્ઞાન દવ્યલિંગી મુનિને પણ હોય છે. દ્રવ્યલિંગી મુનિ, ઘાણીમાં પલાઈ જાય તો પણ સંક્લેશ નથી કરતા અને શુક્લલશ્યાના પ્રભાવથી નવમેં નૈવેયક સુધીમાં 8 ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે. તો પણ તે મિથ્યાદ્રષ્ટિ રહે છે . એના સ્વપરના ભેદવિજ્ઞાનમાં જે સૂક્ષ્મ ભૂલ રહે છે તે સાઘારણ મનુષ્ય નથી જાણી | શકતા. એ ભૂલ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એવી સ્થિતિમાં એ કહી શકાય કે કરણાનુયોગ પ્રતિપાદિત સમગ્દર્શન એનાથી ભિન્ન છે. પરન્તુ એની પ્રાપ્તિમાં સ્વપરના ભેદવિજ્ઞાન કારણ હોય છે. એટલે કારણમાં કાર્યના ઉપચાર કરી એને 8િ સમ્યગ્દર્શન કહે છે.
કષાયની મંદતાથી ઉપયોગની ચંચળતા દૂર થવા લાગે છે એવી સ્થિતિમાં દ્રવ્યલિંગી મુનિનો ઉપયોગ પણ પરપદાર્થથી હટી સ્વમાં સ્થિર થવા લાગે છે.
સ્વદ્રવ્ય - આત્મદ્રવ્યની એ એકદમ સૂક્ષ્મ ચર્ચા કરે છે.આત્માના જ્ઞાતાદૃષ્ટા * સ્વભાવનું એવું ભાવવિભોર થઈ વર્ણન કરે છે કે બીજા મિથ્યાદ્રષ્ટિ જીવોને ખા પણ આત્માનુભવ થવા લાગે છે પરંતુ એ સ્વયં મિથ્યાદ્રષ્ટિ રહી જાય છે. આ '| સ્થિતિમાં આ આત્મશ્રદ્ધને કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શનનું સાધન માની સમ્યગ્દર્શન કહી ગયા છે.
આ બધા લક્ષણોમાં સૂક્ષ્મ ભૂલ રહે છે. એને છદ્મસ્થ જાણી નથી શકતા એટલે વ્યવહારથી આ બધાને સમગ્દર્શન કહેવાય છે. આમ હોવા છતાં સમજ્યનો ઘાત કરવાવાળી સાત પ્રકૃતિઓના ઉપદમાદિ થઈને કરણાનુયોગ પ્રતિપ્રાદિત સમ્યગ્દર્શન પ્રકટ થાય છે. દેવ- શાસ્ત્ર -ગુરુની પ્રતીતિ,
F
$
M
$
F
$
F
$
E
8
|
ર૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org