________________
ઝ
5
5
5
મુક્તિબીજ
ધ્યાન એટલે પોતાના સ્વરુપરસને પોતાના આત્માના સહજ અખંડ | આનંદને વેદવો - અનુભવવો અને સમાધિ એટલે આત્માના અખંડ આનંદમાં ડૂબકી મારી પડ્યા રહેવું. આ પ્રક્રિયાથી મોહનીય કર્મ તૂટશે. મોહનીય કર્મ તૂટતા, જ્ઞાનાવરણીય કર્મ પણ તૂટશે.
卐
E
સમ્યદ્રષ્ટિ આત્મા ક્ષણિક જીવન જીવતો હોય, દેહમાં પૂરાયેલ છે એટલે ક્ષણિક જીવન જીવ્યા વિના ચાલે તેમ નથી. છતાં તે ક્ષણિØવનનો, નશ્વર 5 દેહનો, પ્રામ કાળનો એવો સદુ૫યોગ કરે કે તે દેહાતીત બની જાય, કાળાતીત બની જાય. અકાલ બની જાય. નિત્ય બની જાય. જીવન ભલે વિનાશી હોય પણ તે જ જીવન જો જીવી જતાં આવડે તો તે અવિનાશી અજરામર પદની પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ છે. વર્તમાનકાળ-પ્રાપ્ત સ્વ સમયનો સદુપયોગ થાય તો સમયાતીત, અકાલ ત્રિકાળ નિત્ય બની શકાય છે. સમ્યદ્રષ્ટિ દશ્યને ન જુએ, દ્રશ્યના પરિણામને જુએ. પરિણામનું લક્ષ્ય તે જ નિશ્ચયદ્રષ્ટિ' અને એજ નિશ્ચય નય.
5
5
આપણે જો ધ્યાન અને સમાધિ દ્વારા સ્વરુપેરસના આનંદનો અનુભવ નહિ કરીએ તો દેહભાવના ક્ષણિક આનંદમાં ગબડી પડવાના જ. અને પછી દુ:ખમાં
સબડવાના જ.
卐
આપણને પહેલાં તો બાહ્મજગત સ્વપ્નવત્, અનિત્ય અને મિથ્યા લાગવું જોઈએ. જેથી આપણી દ્રષ્ટિ, સ્વરુપદ્રષ્ટિ બને, સચ્ચિદાનંદમય બને. આપણે જગતના દ્રષ્ટા છીએ અને નહિ કે ભોક્તા.
-
નિશ્ચય દ્રષ્ટિએ એટલે કે નિશ્ચય નયની દ્રષ્ટિએ પર દ્રવ્યમાં સ્વ બુદ્ધિ ન જ રખાય. અરે ! વ્યવહાર પણ એવો છે કે પારકાના ધનને પોતાનું નહિ મનાય કે નહિ ગણવાય પર પદાર્થનું સ્વામિપણું ન હોય. આવી અંત:કરણની વૃત્તિ એજ પરમાર્થદ્રષ્ટિ છે. આવી નિશ્વનયપૂર્વકની પરમાર્થદ્રષ્ટિ આવ્યા પછી પર વ્યક્તિઓ સાથેના મોહભાવપૂર્વકના સંબંધો, સાધક, ઓછાં ને ઓછાં જાય, અને પર પદાર્થોનો ઉપયોગ પણ ઘટાડતો જાય. આ રીતથી જ નિશ્ચયદ્રષ્ટિ સ્થિર અને હિતસ્ત્રી રહી શકે.
કરતો
Jain Education International
946 946
For Private & Personal Use Only
946
946 946 946
946
ऊँ
546
946 946
946 946
આપણો દેહ એ આપણો નથી. તે પુદ્ગલ દ્રવ્યનો છે. તેનો ઉપયોગ પોતાના ऊँ માટે કેવી રીતે થાય ? એનો ઉપયોગ પરાર્થે, અન્યના હિતમાં થવો જોઈએ.
૧૮૩
946
946
94%
ૐ
www.jainelibrary.org