________________
S4
S46
g/
64
E
946
F
946
946
E
546
F
H.
Gl
મુક્તિબીજી હટાવવાનો - નિરાવરણ થવાનો - નિર્મોહી વીતરાગ બનાવાનો જ પુરુષાર્થ | કરવાનો છે.
| પુદગલદ્રવ્યના ભૌતિક પદાર્થોમાં જેટલે અંશે સ્વરૂપ બુદ્ધિ ઘટે એટલે અંશે || આનંદ અનુભવાય. પર - મિથ્યા - અસત્ - વિનાશી તત્ત્વમાં - પદાર્થમાં સ્વ || બુદ્ધિ કરવી અર્થાત સ્વરૂપ બુદ્ધિ કરવી તેનું જ નામ મિથ્યાત્વ. જેમાં જે નથી, તે
છે એવી બુદ્ધિ કરવી તેનું જ નામ મિથ્યાત્વ જેમાં એક નથી, છે એવી બુદ્ધિકસ્વી તેનું નામ મિથ્યાત્વ: રેતીમાં તેલ નથી છતાં તેમાંથી તેલ મળશે તેવી | વાત કરનારને અને રેતીમાંથી તેલ કાઢવાની પ્રવૃત્તિ કરનારને મૂઢ કે મુર્ખ કહીએ છીએ, તેવી આ વાત છે.
સમ્યકત્વમાં પ્રવેશ ક્યા બાદ આનંદનો અનુભવ થવા લાગશે. સંસાર - પરત્વેનો રાગ ઉઠવા લાગશે. વૈરાગ્ય આવતો જશે. પછી દુન્યવી - ભૌતિક વસ્તુઓના ગ્રહણમાં અને ઉપરના મોહમાં પડવાનું મન નહિ થાય.
સમ્યગદર્શન દ્વારા મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યા બાદ આત્માએ સુખ અને કેવળ ના આનંદનો જ અનુભવ કરવો જોઈએ. પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાની અનુભૂતિ
થવી જોઈએ. જ્ઞાન ઓછું હશે કે વધુ હશે તો ચાલશે. પણ દ્રષ્ટિ તો વાસ્તવિક | સમન્ જ જોઈએ અને સ્વરૂપાનંદની અનુભૂતિ કરતાં આવડવું જોઈએ.
સ્વરૂપાનંદની અનુભૂતિ દ્વારા સાચી વીતરાગતા પ્રાપ્ત થશે અને વીતરાગતાથી જ્ઞાન નિરાવરણ બનશે.
પ્રતિક્ષણ વીતરાગતા ટકાવી રાખવા માટે આપણે જાગૃત રહેવું જોઈએ. આવી સત, સરલ, અને સહજ જાગૃતિ એજ સમગ્રદર્શન.
સિદ્ધ સ્વરુપ છું. આવું જ્ઞાન ને નિશ્ચયનયનું જ્ઞાન કહેવાય. બુદ્ધિ તો કે | એક વિકલ્પ ગણાય એની ખરી સાધના શું ? “હું સિદ્ધ સ્વરુપ છું એની | ખરી સાધના હું દેહ નથી એવી દ્રષ્ટિમાં છે, એવી આંશિક અનુભૂતિમાં છે. | એ વખતે દેહભાવો અંત:કરણમાં ન આવવા જોઈએ, જેથી વીતરાગદશા | આવતી જાય. છેવટે હું સિદ્ધ સ્વરુપ છું." એ વિકલ્પ પણ યાદ રાખવો ન * પડે એવી નિર્વિકલ્પ દશા આવે અને તે સ્થિર રહે, ત્યારે છેવટના સંજવલન
કષાયો પણ ભય પામે છે. મોક્ષની ખરી સાધના સમગદર્શન પછી ધ્યાન અને સમાધિમાં છે.
Go
+
S4
H
S44
G
946
F
946
F
946
946
546
F
1546
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org