________________
F |
$
$
F
$
કદિ ભાવો
E
$
હાદિભાવોને
H
છે. *
G
$
મુકિતબીજ, સમ્યકત્વ એટલે અંતરાત્મા ! અંતરાત્મા માટે પુણ્ય અને પાપથી પ્રાપ્ત || થનારા બહિરંગ દ્રશ્ય પદાર્થો દ્રશ્યરુપ નથી. એને તો એનું અંતઃકરણ જ
દ્રશ્યરુપ છે. અંતરને જુએ તે અંતરાત્મા બને અને બાહ્યદ્રશ્યને જુએ તે બહિરાત્મા બને.
અંતરાત્મા પોતાના અંતરમાં થતાં મોહાદિ ભાવો ખતમ કરે છે. આત્માએ પોતાના જ્ઞાનોપયોગમાં અને દર્શનોપયોગમાં ઉત્પન્ન થતાં મોહાદિભાવોને ખતમ ન કરવાના છે. ઉપયોગમાંથી મોહાદિભાવો ખતમ થયેથી ઉપયોગ શુદ્ધ બને છે, ૐ પૂર્ણ બને છે, નિત્ય બને છે. આનું નામ જ કેવળજ્ઞાન અને કેવળદર્શન.
મોહાદિભાવો જીવના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગનો આધાર લઈને રહે છે. આપણી દ્રષ્ટિ જો જાગૃત બને, વિવેકી બને, સમગ્ર બને તો મોહાદિભાવો હણાતા જશે. સમ્યકત્વ પ્રગટ થશે. | મહેલાતોમાં મહાલતો પુણ્યવંત સમગદ્રષ્ટિ ચક્રવર્તી અને રસ્તે રઝળતો | પાપોદયવંત સમદ્રષ્ટિ ભિખારી પોતાના ઉદયને બદલવા શક્તિમાન ન થઈ શકે, પણ સમત્વના આધારે, ભેદજ્ઞાનના બળે પોતાના મોહાદિ ભાવો ખતમ કરવા શક્તિમાન છે. | જીવ કદી પણ પોતાનાથી અભિન્ન એવા જ્ઞાન દર્શન વિહોણી બની શકતો નથી પરંતુ પોનાથી પર - ભિન્ન એવાં મોહાદિ ભાવ વગરનો તે અવશ્ય બની શકે છે. જો તે પુરુષાર્થ કરે તો જીવે પોતાને મોહાદિભાવથી મુક્ત કરવો એજ સમ્યકત્વશીલ આત્માનું કર્તવ્ય છે.
F
$
E
$
F
$
E
$
F
$
E
$
F
$
F
$
E
$
F
પરમાત્માની અપાર કરુણાથી સદ્ગની પ્રાપ્તિ થાય છે. સદ્દગુરુની કૃપાથી અંતરમાં બોધ થાય છે. આ બોધ પોતાની અંદર રહેલા પરમતત્ત્વની ઝાંખી કરાવે છે. આ સ્થિતિની પ્રાપ્તિનું નામ સિદ્ધિ છે. તે સાધનાની નિષ્પત્તિરૂપ સિદ્ધિ છે.
$
E
$
F
$
E
૧૮૫
-(૧૮૫
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org