________________
E
#
છે. અર્થાત
F
5
રહે છે. પોપશમ
F
$
કેમ કે
$
F_F_F_F_F
$
$
$
મુક્તિબીજા | ઉપશમભાવનું સમ્યકત્વ ન રહેવા છતાં ક્ષયોપશમભાવનું સમ્યકત્વ તો રહે જ | છે. અર્થાત્ ઉપશમભાવના સમ્યકત્વને પ્રાપ્ત કરીને પણ તે જીવ ૪ થા , ગુણસ્થાને જ ટકી રહે છે. માત્ર નામ બદલાય છે. પહેલાં જીવ ઉપશમ | સમ્યક્ટ્રી કહેવાય છે. આ યોપશમ સમ્યકત્વ જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી ખાં ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી ટકી રહે છે કેમ કે તેટલા કાળ સુધી શુદ્ધ થયેલા મિથ્યાત્વ પુજના અંશો કમશ: ઉદયમાં આવીને ભોગવાઈ શકે છે. |
જો કે આ વખતે જે સમ્યક્તભાવ પ્રાપ્ત થયો છે, તે મિથ્યાત્વમોહનીય 8િ ના કર્મના શુદ્ધ દલિકોના ઉદયથી પ્રાપ્ત થયો છે. પરંતુ છતાંય મિથ્યાત્વી છે માટે તે | અતિચાર લગાડી શકે છે. કેટલીક વાર તત્વ સંબંધી સૂક્ષ્મ સંશય પણ થવા દે છે. *
હવે અંતરકરણની છેલ્લી આવલિકામાં આવેલા જીવને (લગભગ છેડે) મિ.મોહકર્મનો ૧ લો શુદ્ધ પુંજ ઉદયમાં ન આવે અને બીજો મિશ્ર પુંજ ઉદયમાં આવી જાય તો તે જીવ મિશ્રભાવ પામે એટલે કે તેનામાં અડધો સમ્યકત્વભાવ અને અડધો મિથ્યાત્વભાવ એક અન્તર્મુહૂર્ત સુધી રહે. ત્યાર પછી તે અવસ્થામાં ગમે તે ફેરફાર થઈ જ જાય આ અવસ્થાવાળા જીવને અતત્ત્વ ઉપર રુચિભાવ ન હોય તેમ તત્ત્વ ઉપર અરુચિભાવ પણ ન હોય, બેયની મિશ્રતા હોય. આ સ્થિતિમાં જીવ ચોથા ગુણસ્થાને ટકી શકતો નથી. તે વખતે તે ૩ જા મિશ્રગુણસ્થાને ગણાય છે. એ અન્તર્યુ. પછી જો ૧ લો શુદ્ધ પુંજ | ઉદયમાં આવી જાય તો ક્ષયોપશમ સમ્યકત્વભાવ પ્રાપ્ત કરીને ૪ થા ગુણસ્થાને
ચડી જાય અને જો અશુઇ પુંજનો ઉદય થઈ જાય તો તે જીવ ૧ લા ક ગુણસ્થાને ધકેલાઈ જાય.
આપણે ઉપશમભાવના સમકત્વ પછી શુદ્ધપુંજ ઉદયમાં આવે તો શું થાય | તે જોયું. હવે અશુદ્ધપુંજ ઉદયમાં આવે તો શું થાય તે પણ જોઈ લઈએ. ખ| જીવને અંતરકરણની છેલ્લી આવલિકામાં ઉપશમ સમ્યકત્વનો અન્નમુહૂર્ત "| કાળ પૂરો થતાં જ સીધો અશુદ્ધ પુંજ એકદમ ઉદયમાં આવી જતો નથી, કેમ કર્યું કે તેને ઉદયમાં આવતાં વધુમાં વધુ છ આવલિકા જેટલો સમય લાગી જાય છે. | જ્યાં સુધી આ છ આવલિકાનો સમય પૂરો થાય નહિ ત્યાં સુધી જીવ અશુદ્ધ jજના ઉદયવાળો ૧ લા ગુણસ્થાને ધકેલાઈ ગયેલો ગણાય નહિ.
આ ૬ આવલિકા પછી આવનારા મિથ્યાત્વના મિત્ર સમા ૪ અનંતાનુબંધી કષાયમાં ગમે તે એક મિત્ર ઉદયમાં ધસી આવે છે. એમ થતાં શુદ્ધ
$
$
_
“5
5
+6
*
$
$
$
$
૧૬૯
5|
૧૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org