________________
મુક્તિબીજ
F
અનિવૃત્તિકરણનો અર્થ એ પણ થાય છે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના પાછા ન ફરવું - નિવૃત્તિ ન કરવી - જંપીને બેસવું નહિ - કેમ જાણે આવી પ્રતિજ્ઞા કરીને જ જીવ અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ (૪૦ સમય) બાકી રહે ત્યારે આપણે જાણ્યું કે અંતરકરણ કરવાની ક્રિયા ચાલુ થાય છે. આ ક્રિયાને ‘આગાલ' કહેવામાં આવે છે.
5
5
卐
5
5
અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં જ જીવ મિ-મોહ.ના ઉદય ભાવથી મુક્ત થઈ જાય છે અને સમ્યક્ત્વ ભાવની ખુશનુમા હવાને અનુભવે છે. હવે તેની અનંતકાળની મિથ્યાત્વની અંધકારમય ગૂંગળામણ દૂર થાય છે. એ દૂર થતાં જ અનંતાનુબંધી ક્રોધ માન-માયા-લોભનાં કર્મોનાં તોફાન પણ ઉપશાન્ત થઈ જાય છે. હવે એક અંતર્મુહૂર્ત સુધીના કાળમાં ગૂંગળામણની શક્યતા નથી. કેમ ૐ કે ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયે ક્ષયોપથમિક સમ્યક્ત્વ પામનારને ગૂંગળામણ ભોગવવાની નથી.
5
5
હવે ઉપશાંત ભાવમાં રહેલા જીવની વિશુદ્ધિ શું કરે છે તે જોઈએ. અર્થાત્ અંતરકરણના કાળમાં પ્રવેશેલો ઉપશમ સમ્યક્ત્વી જીવ શું કરે છે તે તપાસીએ. તે આત્માનો ઉપશાંત ભાવ ભાવિમાં ઉદયમાં આવનારાં કર્મોને એવા ઝાટકા (શોક) મારે છે કે તે કર્મના તો છક્કા છૂટી જાય છે,
5
સખત આંચકા | તેમના રસ એકદમ તૂટી પડવા લાગે છે.
5
i
5
2
આ અંતકરણમાં પ્રવેશતો જીવ ઉપશમ ભાવના સમ્યક્ત્વવાળો હોય છે. અહીં યદ્યપિ મિથ્યાત્વ મોહનીય કર્મનું એક પણ દલિક નથી તથાપિ જ્ઞાનાવ - રણાદિ કર્મોના દલિકો તો ઢગલાબંધ ઉદયમાં આવ્યા જ કરે છે. કેમ કે તે બધાયની સાફસૂફીનું કાર્ય જીવે કર્યું જ નથી.
-
-
Jain Education International
૧. કેટલાક મિથ્યાત્વ મોહ-કર્મના દળિયાને તો એવો ઝાટકો લાગે છે કે તેનો રસ એટલો બધો ઘટી જાય કે પછી તેનામાં અત્યલ્પ પ્રમાણમાં નહિવત્ રસ જ રહે છે. (સમક્તિ મોહનીય) ૨. બીજા કેટલાક મિથ્યાત્વ મોહનીય-કર્મના દળિયાને ઝાટકો લાગતાં તેમનામાંથી અડધો રસ નીકળી જાય છે. એટલે કે તે દળિયા અડધા મિથ્યાત્વ ભાવ વિનાના અને અડધા મિથ્યાત્વ ભાવવાળા એવા મિશ્ર ભાવમાં રહે છે. (મિશ્ર મોહનીય)
For Private & Personal Use Only
*45
૧૬૭
94%
946
K
94
SHE
94%
5
S4
F
94e
946
5
5
S4C
946
ૐ
www.jainelibrary.org