________________
|
|
$
|
E
$
F
$
E
$
F
“5
F
5
ક
$
$
| મુક્તિબીજ
સંસારના તમામ પરપદાર્થોથી તે વિરાગી હોય. તે પદાર્થોને ભોગવે તો ય || તેનાથી મળતા સુખને તે કદી સારું માનતો ન હોય. કાયાથી સુખ ભોગવવાના સમયે પણ મનથી તે સજાગ હોય.
સમકિતી કહે છે : સુખ માત્ર દ્રા બનીને જોયા કરવા જેવું છે. દુ:ખ ભોગવવા જેવું છે (કર્મક્ષય માટે). પાપ કાઢવા જેવું છે (દુ:ખના ક્ષયમાટે).
સમકિતી આત્માને બધી ભૌતિક સુખસામગ્રી, પાપ સામગ્રી લાગે. આથી જ તેની ધર્મસામગ્રી પાપ સામગ્રી બની શકે નહિ. જે સમકિતી નથી તે આત્માને સુખસામગ્રીઓ પાપ સામગ્રી ન લાગવાથી, તેની ધર્મસામગ્રી પણ પાપ સામગ્રી
બની ગયા વિના રહેતી નથી. માટે જેની પાસે સમકિત છે તેની પાપની ક્રિયાઓ | પાપ બની શકતી નથી. પાપની ક્રિયાઓ જો પાપ ન બને તો તે પાપયિાઓ | જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે તેમ નથી. કારણ કે તેને પરપદાર્થમાં સુખબુદ્ધિ નથી. તેથી ઉદયકર્મને ખપાવે છે.
વળી, આ આત્મા જે કાંઈ ધર્મક્રિયા કરે તે અચૂક ધર્મ બની જાય છે. ભલે પછી તે ધર્મક્રિયાઓ સરળભાવ સાથે અવિધિ, આશાતના કે અર્થની અણસમજવાળી હોય. અહીં અવિધિ આદિનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ | સમકિતના અભાવનું છે. | સર્વવિરતિધર સાધુ પાસે જો સમગ્રદર્શન ન હોય તો તેનું સાધુપણું માં માત્ર વેશમાં રહી જાય, એટલું જ નહિ પણ તેની ધર્મક્રિયાઓ ધર્મ બની
શકે નહિં. ધર્મ વિના કોઈ પણ આત્મા મોક્ષ પામી શકતો નથી, ધર્મક્રિયા|| ઓ તો સ્વર્ગ જ આપી શકે; મોક્ષ આપવાની તાકાત તેનામાં નથી. જો |
સાધુએ મોક્ષ જ પામવો હોય તો તેની પાસે સમતિ હોવું એ અત્યંત ન આવશ્યક છે. - સાધુ એટલે જેને મોક્ષ કરતાં જરાય ઓછું ખપતું નથી. સ્વર્ગાદિક ભૌતિક |
સુખોની તો તેને કામના જ નથી. * મર્યલોકની નારીનો ત્યાગ કાંઈ સ્વર્ગલોકની અપ્સરાઓ મેળવવા કરાતો As નથી, મર્યલોકના ધનાદિ વૈભવનો ત્યાગ સ્વર્ગલોકના અખૂટ વૈભવની પ્રાપ્તિ
| માટે કરાતો નથી.
;
$
F
$
E
$
F
$
$
F
$
E
$
$
$
$
૧૫૩
૧૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org