________________
F
54
#
540
પર મુક્તિબીજ
સમક્તિી જીવનું ત્રીજું લક્ષણ એ છે કે તેને જિનવાણીનું શ્રવણ મધ કરતાં યે મધુર લાગતું હોય. જો તેને આ શ્રવણ મળતું હોય તો તે સંસારના બધાય લાભોને બાજુ મૂકીને ત્યાં દોડી જાય.
જન્મશુદ્ધ આત્માઓ તો ખૂબ થોડા હોય; પણ દરેક આત્માએ પાપશુદ્ધ તો રહવું જ જોઈએ. પાપનો પછવાતાપ, પાપધિક્કારનો જોરદાર ભાવ એ પણ ૪ પાપ થવા છતાં પાપશુદ્ધિના જ સ્વરૂપો છે; જે સમકિતી પાસે અવશ્ય હોય.
#
516
#
Sk
(સમ્યકત્વ-પ્રાપ્તિ)
SH
#
પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખર ગણિજી રચિત
ચૌદ ગુણસ્થાનક ગ્રંથના આધારે
946
#
646
#
S16
#
G96
#
G4
#
G4
#
હવે આપણે જોઈએ કે સમ્યકત્વ-ધર્મની પ્રાપ્તિ શી રીતે થાય છે?
સંસારભાવમાં જીવને ફસાવનાર જીવના રાગ-દ્વેષાદિ ભાવો છે, જેને | શાસ્ત્રકાર ભગવંતોએ ભાવકર્મ તરીકે સંબોધ્યા છે. ચૌદ રાજલોકમાં એવા | પ્રકારની રજકણો ઠાંસીને ભરેલી છે, જે રજકણોના સમૂહોને કર્મણવર્ગણા કહેવાય છે. જયારે જ્યારે જીવ મન-વચન-કાયાનો કોઈ પણ વ્યાપાર કરે છે, શુભાશુભ વિચાર કરે છે કે સમૃદ્ઘિમ જેવી અનુપયોગ દશામાં વર્તે છે ત્યારે ૐ આ કાર્મણવર્ગણાની રજકણો તેની ઉપર ચોંટે છે. પ્રતિસમય અનંતી રજકણો
જીવને ચોંટતી જ રહી છે. અનાદિકાળથી જીવ સંસારમાં છે, માટે | | અનાદિકાળથી આ કાર્મણ વર્ગણાની રજકણો જીવને ચોંટતી જ રહી છે. આ રજકણો જીવની સાથે સંબંધ પામ્યા પછી તેને કર્મ કહેવાય છે.
પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ કર્મબંધના ચાર પ્રકાર છે:
કોઈ પણ કર્મિક રજકણ ચોંટતાની સાથે જ એનો ચાર રીતે બંધ થાય છે. $ | એક તો એ કર્મની પ્રકૃતિ બંધાય છે એટલે કે સ્વભાવ નક્કી થાય છે, બીજું
એની આત્મા ઉપર રહેવાની સ્થિતિ નક્કી થાય છે, ત્રીજું એ કર્મનો રસ નક્કી કે | થાય છે અને ચોથું એ કર્મનું દળ નક્કી થાય છે. આ ચારને અનુક્રમે | પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવાય છે.
૧૫૬ ,
G4
#
G4
#
#
Sto
546
| 54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org