________________
$
$
$
$
$
- મુક્તિબીજ || છે તેટલી વિરાગતા છે. ભોગોનું સેવન કરે છતાં વિરાગ હોવાથી તે વિરતિની
નજીક જાય છે. - અહો સમ્યગદ્રષ્ટિ આત્મા સંસારને સંસારથી તરવાનું સાધન બનાવી દે છે. | આ આત્માના ભાવ મંદકવાયી હોવાથી શુભભાવવાળા હોય છે, ત્યાં જયાં સુધી ક| સંસારકાળ છે ત્યાં સુધી તે જીવ રાજયાદિકની અદ્ધિ-સિદ્ધિ પામે, દેવગતિ
પામે, ચક્રવર્તીપદ પામે, અર્થાત્ પુણ્યોદયને કારણે સારામાં સારી સામગ્રી અને વૈભવ પામે છતાં સમદ્રષ્ટિ આત્મા એ બધાની વચ્ચે રહે કેવો? ખા એ સર્વ સામગ્રી તેને સંસાર કરવામાં ઉપયોગી બને, પુણ્યની નિર્જરા થતી
રહે, સંસારનાં કંકો તેને વૈરાગ્યનું કારણ બને. સામાન્ય રીતે સંસારના સંયોગો || રાગાદિજનિત હોવાથી જીવને અલ્યાણકારી છે, પરંતુ સમ્યગદ્રષ્ટિ આત્મા .. સંસારના સાધનોને મંગળરૂપ બનાવે છે.
બોધિ, સમ્યકત્વની ગેરહાજરીમાં એ સર્વ સાધન ખતરનાક છે. માટે ક બોધિની ગેરહાજરીમાં સુખ મેળવવાની અભિલાષા ન કરવી.
સમદ્રષ્ટિને કદાચ પૂર્વના અશુભયોગે પ્રતિકૂળતા આવે તો પણ તે દુ:ખી 4] નથી. દુઃખને પણ તે મંગળકારી માને છે અને કર્મની નિર્જરા કરે છે, કારણ કે
એને દુ:ખ ડંખતું નથી પણ પાપ ડંખે છે.
$
$
$
$
$
$
$
$
$
$
સમ્યક્તરત્નાન પર હિ ને, સમજ્ય મિત્રાને પર હિ મિત્રમ,
સમક્ત બંધોને પરો હિ બન્યુ: | સમન્વલાભાન પરો હિ લાભ: સમ્યકત્વ રત્નથી કોઈ શ્રેષ્ઠ રન નથી, સમ્યકત્વરૂપી મિત્રથી કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી. સમ્યકત્વરૂપી બંધુથી કોઈ શ્રેષ્ઠ બંધુ નથી. સમ્યકત્વના લાભથી વિશેષ કોઈ લાભ નથી.
$
$
$
[
૧૫૧
%)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org