________________
H
5
E
"b
F
b
G
"5
H
+6
VF
SF
$
$
F
$
મુક્તિબીજ એમ કેમ?
जं साइयारमेयं खिप्पं नो मुकखसाहगं भणिअं
तम्हा मुक्खठ्ठी खलु वज्जिज्ज इमे अईआरे ॥९६|| જે અતિચારવાળું આ સમ્યકત્વ જલદી મોલને સાધનારું નથી થતું એમ તીર્થંકર | ગણધર ભગવંતે કહ્યું છે. વિશિષ્ટ કર્મક્ષયમાં અતિચાર રહિત અનુષ્ઠાન જ નિમિત્ત | બને છે. તેથી મોક્ષાભિલાષીઓએ આશંકા વગેરે અતિચારો છોડવા જ જોઈએ. (૬)
आहे सुहे परिणामे पइसमयं कम्मखबणओ कहणु
होइ तह संकिलेसो जत्तो एए अईयारा ॥९७|| આ પ્રમાણે અતિચારો સહિત સમક્વનું વર્ણન કર્યું ત્યારે વાદિ પ્રશ્ન કરે છે.
પ્રશ્ન : ઉપશમ સંવેગ વગેરે શુભપરિણામપૂર્વક જ સમ્યકત્વ હોય તો તે સમયે સમયે મિથ્યાદ્રષ્ટિ કરતા સમફત્વી વિશિષ્ટ કર્મક્ષય કરનારો હોય જ છે. ] | તો પછી શી રીતે ને સમકિતીના ચિત્તમાં સંક્લેશ હોઈ શકે કે જેથી તે સંકલેશ | વડે શંક વગેરે અતિચારો થાય? કારણ કે સમકિતીને સંક્લેશનો અભાવ હોય છે માટે અતિચારો ઉત્પન્ન થવાનો સંભવ જ નથી. (૯૭) અહીં આચાર્ય મહારાજ જવાબ આપે છે.
नाणावरणादुदया तिव्व विवागाउ भंसणा तेसिं
सम्मत्त पुग्गलाणां तहा सहावाउ किं न भवे ॥९८|| જ્ઞાનાવરણીય વગેરેના તીવ્ર વિપાકથી, નહીં કે મંદ વિપાકથી, કારણ કે મંદ વિપાક હોય તો અતિચારો ઉત્પન્ન થતા નથી અને સમજવીઓને જ્ઞાનાવરણીય વગેરેનો મંદ વિપાક હોય છે. માટે તીવ્ર વિપાકથી જ પોતાના આત્મસ્વભાવથી પડવા રૂપ અને તે સમકિત મોહનીયનો તેવો સ્વભાવ છે. કારણ કે સમકિત મોહનીય પણ ઝિં મિથ્યાત્વના દલીયામાંથી જ ઉત્પન્ન થાય છે. આથી અતિચારો કેમ ઉત્પન્ન ન થાય? | | થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના કર્મ પ્રકૃતિપદ બંધચિંતાના વિષયમાં કહ્યું છે કે, ___ कहनं भंते जीवे । अट्ठ कम्मपगडीउ बंधइ ? गोयमा । ऊँ पाणावरणिज्जस्स कम्मस्स उदएणं दंसणावरणिज्जं कम्मं नियच्छइ, दंसणावरणिज्बस्स कम्मस्स उदएणं दंसणमोहणिज्जं कम्मनियच्छइ | दंसणामोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छतं नियच्छइ, मिच्छत्तेणं उदिन्नेण एवं खलु जीवे अकम्मपगडीउ बंधइति ।
F
$
F
$
E
$
F
$
F
E
$
F
G
$
H
$
I
$
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org