________________
મુક્તિબીજ
કુમારપાળરાજા અઢાર દેશના અધિપતિ, શત્રુંજયમાં દાદા સમક્ષ સ્તુતિ કરતાં, | પ્રભુગુણમાં ભાવ ઠરી ગયા અને જયારે હ્રદયના ઉદ્ગાર નીકળ્યા ત્યારે શું માંગ્યું ? |
પ્રભુ તારા શાસનનું ભિક્ષુકપણું આપજે.
卐
કેવું આશ્ચર્ય ? શ્રીમંત ગણાતા, ધર્મમાર્ગે જવાનો પ્રયત્ન કરનારા પણ ભૂલા ક્યાં | પડે ? દેવગુરુ પાસે રાજય ઋદ્ધિ માંગે, વૈભવ માંગે, કુમારપાળે માંગ્યું જીનશાસનનું
ભિક્ષુકપણું.
5
55
55
5
જૈનદર્શન એ સંપ્રદાયમાં સીમિત દર્શન નથી, પણ એક શાશ્વત અને શુદ્ધદર્શન છે. જેમાં રાગદ્વેષ રહિત શુદ્ધતત્ત્વનું નિરૂપણ છે. એ શુદ્ધતત્ત્વ ચૈતન્ય-આત્માનું મૂળ સ્વરૂપ છે. સ્વભાવે શુદ્ધ એવા આત્મા પર લાગેલી | મલિનતા દૂર થતાં, કર્મના પરમાણુઓ સર્વ પ્રકારે દૂર થતાં શુદ્ધસ્વરુપે આત્મા પ્રગટ થાય છે. તેમાં મોક્ષ સમાય છે. જેમાં જાતિ વેશનો ભેદ નથી.
5
卐
卐
卐
5
5
આવા મોક્ષમાર્ગનું બીજ સમ્યગ્દર્શન, જેની પ્રાપ્તિ પછી જીવના જન્મ-મરણનો સંક્ષેપ થઈ જાય છે. તે જીવ કાળક્રમે મોક્ષને પામે છે. જ્ઞાનીજનો કહે છે કે સમ્યગ્દર્શન રહિત માનવજીવન વ્યર્થ છે. માનવજીવનનું મહાન કર્તવ્ય એ છે કે તેણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના આદર્શને અગ્રિમતા આપવી. આવું ક્યારે બને ? અથવા તેની પ્રાપ્તિ કેમ થાય ?
સમ્યગ્દર્શન બોધબીજ વિચારણા
જૈનદર્શન એટલે વીતરાગદર્શન, જેનું સ્વરુપ મોક્ષમાર્ગથી સમજાય. અર્થાત્ જયાં પૂર્ણ વીતરાગતા ધારણા થાય છે, ત્યાં જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. એવા ऊँ મૂળમાર્ગનું બીંજ છે સમ્યગ્દર્શન.
મિથ્યાદર્શન એટલે શું ?
મિથ્યાદર્શન એટલે દ્રષ્ટિમાં દોષ.
જયાં સુખ નથી ત્યાં સુખનો ભાવ થવો તે દ્રષ્ટિનો દોષ. અર્થાત્ પર પદાર્થના નિમિત્તે થતાં સુખના ભાવ તે મિથ્યાદર્શન છે.
Jain Education International
94%
For Private & Personal Use Only
94ε
૧૪૪
946
*5
94%
946.
946
K«
ૐ
સમ્યગ્દર્શન આત્મગુણ હોવાથી તે અંતરંગ સાધન છે. તેને બહારથી મેળવવું પડતું નથી. જીવમાં મિથ્યાદર્શન જયાં સુધી રહ્યું છે ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ |
થતું નથી.
94
946
946
*5
946
946
www.jainelibrary.org