________________
]
,
વ
+
લ
બ
«
G
«
F
«
F
F
બે
| E
બ
મુક્તિબીજ તો પછી સુખ ક્યાં છે?
સુખ આત્માના સમત્વમાં છે, રાગદ્વેષ રહિત વીતરાગતામાં છે. દેહ સુખનું | સાધન છે. તેની શાતામાં સુખ છે તે મિથ્યાભાવ છે. વિષય અને કષાયના ભાવ
તે મિથ્યાદર્શનનું લક્ષણ છે. આત્મા-પરમાત્મા વિષે રૂચિ ન થવી મિથ્યાદર્શન છે. ક પુણ્યયોગને સુખ માની અટકી જવું તે મિથ્યાદર્શન છે. | સર્વજ્ઞ વીતરાગદેવ નિર્ગથ ગુરુ સિવાય અન્ય દેવોને માનવા, પૂજવા તેમાં સાંસારિક સુખની અપેક્ષા રાખવી તે મિથ્યાદર્શન છે. અહિંસા કે દયારૂપ ધર્મ ! સિવાય હિંસાત્મક પ્રવૃત્તિવાળા ધર્મને માનવો તે મિથ્યાદર્શન છે.
સમ્યગદર્શન એ ભાવાત્મક દર્શન છે, તેથી તે આત્મગુણો વડે જણાય છે.
શુદ્ધ-આત્મા અને પરમાત્માના પ્રગટ અસ્તિત્વની શ્રદ્ધા તે સમગ્રદર્શનનું સાચું બીજ છે. "! સ્વયં આત્મા મોક્ષસ્વરૂપ છે તેવા ભાવનું સેવન ને સાચું દર્શન છે. મૂળમાં | જો આત્માને જ કે તેના નિત્ય સ્વરૂપને સ્વીકારે નહિ તો કોના આધાર પર
જીવને દર્શન થાય ? દર્શન કરનાર તત્ત્વ તો આત્મા છે. એટલે સમગદર્શનનું * સાચું અધિષ્ઠાન સ્વયં સ્વાત્મા જ છે.
આથી જ્ઞાનીઓએ છ સ્થાનક દર્શાવ્યા છે. આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા સ્વભાવે સ્વગુણનો કર્તા, વિભાવે કર્મનો કર્તા છે. આત્મા સ્વભાવે સ્વગુણનો કર્તા હોવાથી સ્વગુણનો ભોક્તા છે. વિભાવે કર્મનો કર્તા હોવાથી કર્મનો ભોક્તા છે. કર્મ એ યોગ છે તેનાથી મુક્તિ તે મોક્ષ છે. મોક્ષ માટેનો ઉપાય સમગ્રદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્ર છે.
જગતના જીવો દેહના હરવા ફરવા વિગેરેની ક્રિયા થાય ત્યાં સુધી શરીર _| જીવે છે તેમ માને છે, તેનાથી આગળની તેમની ચેતનાનો વિકાસ થયો નથી.
ઈન્દ્રિયજ્ઞાનથી તે ચેતનાનો વિકાસ કરવા પ્રયત્ન કરે તો ઈન્દ્રિયો સ્વયં મર્યાદાવાળી અને જડના લક્ષણવાળી છે, તેનાથી ચૈતન્ય અનુભવમાં કેવી રીતે આવે ? કે ચેતનનો વિકાસ કેવી રીતે થાય ?
|
બ
F
બ
«
E
«
F
G
બ«
H
બ«
«
E
૯
F
F
%
%
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org