________________
S46 |
E
S46
G
S46
G40
H
+
G4
G4
540
F
94
ક
946
| મુક્તિબીજ -
હે ભગવંત ! જીવ ૮ કર્મપ્રકૃતિઓ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! કક જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મગ્રહણ કરે છે. દર્શનાવરણીયના | ઉદયથી દર્શન મોહનીય કર્મ ગ્રહણ થાય છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ ગ્રહણ થાય છે. મિથ્યાત્વના ઉદયથી જીવ ૮ કર્મપ્રકૃતિઓ બાંધે છે. (૮)
नेगंतेनं चिय जे तदुदयभेया कुणंति ते मिच्छं
तत्तो हुंतिऽइयारा वज्जेयध्वा पयत्तेणं ॥९९।। જે જ્ઞાનાવરણીય વગેરેના ઉદયો તે સમ્યકત્વ મોહનીયના પુદગલોને એકાંતે | મિથ્યાત્વના મુદ્દગલો નથી કરતા પરંતુ સમ્યકત્વમાં સ્કૂલના માત્ર જ કરે છે. '| તેથી જ્ઞાનાવરણીય વગેરેના ઉદયથી થતી શંકા વગેરે અતિચારો પ્રયત્નપૂર્વક | છોડવા જોઈએ. (૯)
जे नियमवेयणिज्जस्स उदयओ होन्ति तह कहं तेउ ।
इवज्जिज्जंति इद खलु, सुदेणं जीवविरिएणं ||१००|| પ્રશ્ન : જો શંકા વગેરે અતિચારો જ્ઞાનાવરણ વગેરેના ઉદયથી નિયમા થતા હોય તો તેને સમ્યકત્વમાં કેવી રીતે છોડી શકાય ? તથા ચારિત્ર વગેરેમાં પણ તે * કર્મોનો ઉદય હોવાથી ત્યાં પણ અતિચારો થશે. આથી ચારિત્ર વગેરે નિષ્ફળ જશે.
જવાબ : કોઈક વખત ઉત્પન્ન થતા જીવના પ્રશસ્ત પરિણામથી દૂર થાય છે. (૧૦૦) - આ જ વાતનું સમર્થન કરતાં કહે છે.
कत्थइ जीवो बलीओ बत्थइ कम्माइ हुति बलियाई
जम्हा अणंता सिद्धा, चिठ्ठति भवंमि वि अणंता ॥१०॥ કોઈ વખત જીવ બળવાન હોય છે કે જેથી પોતાની શક્તિ વડે કિલષ્ટ _| કર્મનો પરાજ્ય કરી સમગ્રદર્શન વગેરે પ્રાપ્ત કરવા દ્વારા અનંતા આત્માઓ સિદ્ધ || થયેલા સંભળાય છે. કોઈ વખત કર્મ બળવાન હોય ત્યારે શક્તિમાન જીવ પણ Eા કર્મના પ્રભાવથી સંસારમાં સિદ્ધથી અનંતગુણા આત્માઓ રહ્યા છે. (૧૦૧)
જે કારણથી અનંતાજીવો સિદ્ધ થયા અને જે કારણથી સંસારમાં (F) અનંતાજીવો રહ્યા તે વિષયને પ્રગટ કરતા કહે છે.
अच्चंत दारुणाई कम्माई खवितु जीव विरिएणं सिद्धिमणंतासत्ता पत्ता जिणययण जणिएणं ॥१०२।।
[
Sto
G
546
F
54
E
546
F
946
946
946
946
sto
Sto
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org