________________
મોક્તિબીજ
i 가
F.
가
F
가
5
가
5
가
5
5
5
5
H
એક વખત કૌમુદી મહોત્સવમાં માતાની સાથે ત્યાં આવી. ગુપ્ત રીતે | અભયકુમાર અને શ્રેણિક રાજા પણ કૌમુદી મહોત્સવ જુએ છે. ત્યાં પેલી
છોકરીના અંગનો સ્પર્શ થવાથી કામાતુર થયેલા શ્રેણિકે પોતાના નામવાળી વીંટી તેની સાડીએ બાંધી. પછી અભયકુમારે દરવાજા આગળ માણસો રાખ્યા અને | કહ્યું કે દરેકને તપાસ્યા પછી જવા દેવા. તે માણસોએ પેલી છોકરીને જોઈ
અને ચોર તરીકે પકડી. પછી રાજાએ તેની સાથે લગ્ન કર્યા. એક વખત રાજા તેની સાથે સોગઠા વડે રમે છે. તેમાં રાણી રાજાને વાહન રૂપે ચલાવે છે અને
પોતે રાજાની પીઠ પર બેસી કપડાની લગામ કરી ચલાવે છે. રાજાએ એકદમ મને યાદ કરી તેને ઉતારી મુક્ત કરી ત્યારે તે રાણીએ દીક્ષા લીધી.
તાત્પર્ય - શેઠની છોકરીએ સાધુના મલિન શરીરની જુગુપ્સા કરવાથી દુર્ગધમય શરીર પ્રાપ્ત કર્યું.
પરપાવંડ પ્રશંસામાં ચાણક્યનું દ્રષ્ટાન –
પાટલીપુત્ર નગરમાં ચાણક્ય મંત્રી રહે છે. ત્યાં ચંદ્રગુપ્ત રાજાએ ભિક્ષુકોની આજીવિકા લઈ લીધી તેથી તેઓ રાજાને ધર્મ કહે છે. રાજા ખુશ થઈ ચાણક્યની | સામે જુએ છે પણ ચાણક્ય તેઓની પ્રશંસા કરતો નથી. તેથી રાજા દાન આપતો કર્યું નથી. એટલે ભિક્ષુકોએ ચાણક્યની સ્ત્રીને વાત (ખુશામત) કરી, ત્યારે તે સ્ત્રીએ
તે વાત અંગીકાર કરી અને ચાણક્યને વાત કરી. બીજે દિવસે રાજસભામાં રાજાની પાસે પોતે હસ્યો એટલે રાજાએ તે ભિક્ષુકેને અનાજ આપ્યું. બીજે દિવસે ચાણકયે રાજાને કહ્યું કે તમે દાન આપ્યું ? ત્યારે રાજાએ કહ્યું તમે ,
પ્રશંસા કરી એટલે આપ્યું. ચાણક્ય કહ્યું, હું સરંભમાં પ્રવર્તેલાની પ્રશંસા કરતો | કર્યું નથી. તાત્પર્યાર્થ-ચાણક્ય જરાક હસવા માત્રથી જ રાજાએ ભિક્ષુકોની વાતને | યોગ્ય જાણી દાન આપ્યું. દાન આપવાનું કારણ પૂછતા રાજાએ કહ્યું કે તમે ! પ્રસંશા કરી માટે વાતો કરવાથી, જરાક હસવા માત્રથી મિથ્યાત્વની પુષ્ટિ થઈ તો | પછી મિથ્યાત્વીઓનો પરિચય કરવાથી સમ્યકત્વ દુષિત કેમ ન થાય ?
પરપાવંડ સંસ્તવમાં સૌરાષ્ટ્રના શ્રાવકનું ઉદાહરણ–
સૌરાષ્ટ્ર દેશમાં તે શ્રાવક ભિક્ષકોની સાથે ભિક્ષા માટે ફરવા માંડ્યો. એને | ખાવાનું મળવા માંડ્યું. એક વખત વિસૂચિકાના રોગથી તે મરણ પામ્યો. ત્યારે તેને વસ્ત્ર વડે ઢાંક્યો. મરણ પામી તે દેવલોકમાં ગયો. ત્યારે વિભંગ જ્ઞાન વડે
가도
가
F
5
가도
5
;
5
;
가도
F
가동 가도
*
가도
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org