________________
_
F
E
મુક્તિબીજ ૪. દેવાભિયોગ : હલક દેવ, દેવીઓના ઉપસર્ગને ટાળવા, પ્રાણાંત સંકટ
ટાળવા વંદનાદિ વિધિ કરવી પડે. - ૫. કાંતરવૃત્તિ : જંગલમાં કોઈ પ્રાણાંત કષ્ટ આવે. કુટુંબાદિના નિર્વાહમાં "| કંઈ પીડાકારી પ્રસંગ આવે, કષ્ટ આવે તે કાંતારવૃત્તિ. F૬. ગુરનિગ્રહ: ગુરુ આજ્ઞાને આધિન કંઈ વર્તન કરવું પડે | આ છ આગારોમાં અત્યંત આગ્રહી ન થવું પણ ઉચિત જાળવવું આ |
છ કારણોથી અન્યધર્મીઓને વંદન કરવું પડે તે અપવાદ માર્ગ છે. જયાં || ત્યાં તે છૂટ લેવાની નથી. ઉત્સર્ગ માર્ગે તો કોઈ પણ છૂટ લેવાનો નિષેધ ] | | છે. છતાં દેશકાળ પ્રમાણે ગૌરવ કે આદર વિના ઉપચાર વિધિ કરવામાં || દોષ નથી. સમકિતવંત આત્મા સ્વધર્મમાં દ્રઢતાવાળો હોય છે. તે ગમે ત્યાં
| આચાર વિરુદ્ધ વર્તે તો અતિચાર લાગે માટે આવા પ્રકારોનો વિવેક | જણાવ્યો છે.
છ ભાવનાઓ : સમકિતને ભાવન કરવાની ભાવનાઓ. _| ૧. મૂલ : સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે. સમકિતનું મૂળ દ્રઢ હોય તો *| ચારિત્રરૂપી વૃક્ષ ઊગીને મોક્ષરૂપ ફળ આપે છે. | ૨. દ્વાર : (દરવાજો) ધર્મરૂપ નગરમાં સમજ્ય દ્વાર વગર પ્રવેશ મળતો
નથી; કે ધર્મનું સત્ય સ્વરૂપ જાણી શકાતું નથી. નગર સુંદર હોય પણ દરવાજા | ન હોય તો પ્રવેશ ન મળે તેમ, આ ભાવના કરે Eા ૩. પીઠિકા : (પાયો) સુંદર મકાન બાંધતા પહેલાં જમીનમાં પાયો પૂરવો
પડે, તો મકાન ટકે, તેમ સમકિતરૂપી પાયા ઉપર ધર્મરૂપી મહેલ સ્થિર રહે તેવી ભાવના કરવી. | ૪. આધાર :- જગતના પદાર્થો પૃથ્વીના આધાર વગર રહી શકે નહિ તેમ
જીવનો સ્વભાવધર્મ સમતિ વગર ધારણ થઈ શકે નહિ. ક૫. ભાજન : પાત્ર વગર દૂધ, ઘી જેવા પદાર્થો રહી શકે નહિ તેમ | સમકિતરૂપી ભાજન વગર શુદ્ધ ધર્મરસ પ્રાપ્ત ન થાય.
૬. નિધિ : ભંડાર મૂલ્યવાન હીરા, મોતી કે સુવર્ણને સુરક્ષિત રાખવા તિજોરી જોઈએ તેમ સમક્તિ રૂપી નિધિ વગર ચારિત્રરત્ન પ્રાપ્ત ન થાય, આવી ભાવનાઓ કરવી.
F
F
F
F
F
F.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org