________________
F.
946
Sl
546
H
54
G
Gt
F
616
E
646
S4
S44
| મુક્તિબીજ | આત્માનો મોક્ષ છે; આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ છે.
પરમાત્મસ્વરૂપ પોતાના આનંદનું વદન કરવાને બદલે પૌલિક સુખોનું વેદન કરે છે તેથી તે અશુદ્ધ આત્મા છે. આત્મા અને પરમાત્મા ભિન્ન નથી. '' અદ્વૈત છે. પરમાત્મસ્વરૂપ આવરિત હોય ત્યારે તેને આત્મા કહીએ છીએ.
જેમ દીવો બુઝાઈ જવાથી પ્રકાશનો સર્વથા નાશ નથી થતો પણ તે અગ્નિ - પ્રકાશના તેજસ્વી કિરણોનું રૂપાંતર થઈ જવાથી તે શ્યામ બને છે, તેથી આપણે પ્રકાશને બદલે તેને અંધકાર કહીએ છીએ. પરમાણુઓ અતિ સૂક્ષ્મ | હોવાથી તે દેખાતા નથી, છતાં પણ તેનો કેવળ અભાવ થતો નથી.
આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ ન હોય તો તેમાં મોલની અવસ્થા પ્રગટ ન * થાય. દરેક પદાર્થોના સ્વાભાવિક ગુણનો અભાવ ન થાય. તેના પર આવરણ cી આવે, આવરણ દૂર થતાં તે તે ગુણ પ્રગટ થાય છે. જેમ તેલના અભાવે શાંત
| થયેલો દીવો તેજને છોડીને અંધકારરૂપ રૂપાંતરને પામે છે તેમ આત્મામાં પણ - કર્મરૂપી તેલનો અભાવ થવાથી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય, કર્મસંયોગે થયેલી |
અશુદ્ધતા દૂર થઈ, અરૂપી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. - જીવને રોગરૂપ લાગુ પડેલા રાગ, દ્વેષ મદ, મોહ અજ્ઞાનને કારણે જન્મ, . | જરા, મરણ, રોગ, દુઃખો ઉત્પન્ન થતાં હતાં તે રાગાદિનો નાશ થતાં આત્મા | મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે. ત્યારે આત્મા સ્વયં શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ અવસ્થાને * પામે છે. મોક્ષનો ઉપાય છે :
મોક્ષ છે તો તેને પ્રાપ્ત સ્વરૂપ એવા મોક્ષનાં સાધનો છે. સાધક, સાધ્ય
અને સાધનનો અધ્યાત્મ સંબંધ છે. સાધકની શુભ ભાવના, સાધ્ય શુદ્ધ અને || તેના સાધનો શુદ્ધ હોય છે. સાધના કરનાર જો કે અશુદ્ધ અવસ્થામાં છે, પણ
તેનું મૂળ લક્ષ્મ પરમાત્મ સ્વરૂપ હોવાથી તેની ભાવના શુદ્ધ મનાય છે. તેથી સાધના વડે સ્વરૂપ સિદ્ધ થાય છે.
સાધક : પ્રામની પ્રાપ્તિ માટેનો ઉદ્યમી સાધ્ય : સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય સાધન : આત્માનો શુદ્ધ ઉપયોગ
F
S44
E
S46
H
S44
S4
546
5
546
4
St
4
Glo
F
Glo
Ho
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org