________________
F.
546 |
F
546
E
546
546
S40
S40
G
S40
F
S40
E
S46
મુકિતબીજ इहलोगम्मि वि दिठ्ठो संका चेव दारुणो दोसो
अविसय विसयाए खलु पेयापेया उदाहरणं ।।९९|| આ લોકમાં તેમજ પરલોકમાં પણ જ્યાં શંકા કરવા જેવી નથી ત્યાં શંકા કરવાથી ઘણા ભયંકર દોષ થાય છે. અને શંકા કરવામાં (પયાયિ) પીવા યોગ્ય | અને ન પીવા યોગ્યનું દ્રષ્ટાંત છે.
એક નગરમાં એક શેઠને બે પુત્રો છે. તે બંને શાળામાં ભણે છે. તે બંને છોકરાને તેમની મા પ્રેમથી કોઈ તુચ્છ સ્ત્રી તેમને નજર ન લગાડે તે માટે દા તથા બુદ્ધિવર્ધક ઔષધિ હંમેશાં પીવા માટે આપે છે. તે ઔષધિ પીતા એક |
પુત્ર તે ઔષધિમાં માખી છે એમ વિચરાતો (વાપરે) પીએ છે, તે શંકાથી | વારંવાર ઊલટી કરતો હોવાથી તેને વલ્ગરીનો રોગ થયો અને મરી ગયો, અને !
આલોકના ભોગ સુખથી વંચિત રહ્યો. બીજો પુત્ર માતા કદી પણ અહિત ન * કરે, એમ વિચારતો નિસંકપણે (વાપરતો) પીતો હોવાથી નિરોગીપણે વિદ્યાવાન
અને કલાવાન થયો, અને આલોકના સુખને ભોગવનારો થયો. આનો ઉપાય ઉપર કર્યો જ છે. (૯૧) હવે કાંક્ષા આદિનું અતિચારપણું જણાવે છે –
एवं कंखाईसु अइयारत्तं तहेव दोसाय
___ जोइज्जा नाए पुण पत्तेयं चेव वुच्छामि ॥९२|| Fી જે પ્રમાણે શંકામાં અતિચારપણું બતાવ્યું તે પ્રમાણે કાંસા વગેરેમાં પણ ૐ - મલીનતા ઉત્પન્ન થાય છે. તે ચિત્તની અંદર જિનેશ્વર પરમાત્મા પ્રત્યે |
અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. તે કાંક્ષા વગેરે દોષો ભગવાને નિષેધ કર્યા છે. એ | ક| પ્રમાણે વિચિકિત્સા વગેરેમાં પણ અતિચારપણે વિચારવું તેથી કાંક્ષા વગેરે ન | | કરવા. (૯૨) કાંક્ષા વગેરે દરેકના દ્રષ્ટાંતો કહે છે.
रायामच्चो विज्जासाहग सड्ढग सुयाय चाणक्को
सोरठ्ठसाबओ खलु नाया के खाइसु हवन्ति ॥९३|| કાંક્ષાદોષમાં રાજા અને અમાત્યનું દ્રષ્ટાંત કહે છે : એક રાજા અને | પ્રધાનનું ઘોડાએ અપહરણ કર્યું અને તેઓને જંગલમાં લઈ ગયો. રાજા અને ૪ પ્રધાન બને ત્યાં ભૂખ્યા થયા ત્યારે ત્યાં ફળ વગેરે ખાય છે. રાજા ત્યાં વિચારે
S46
S46
F_F_F_F_F F |
S40
S40
S46
F
S46
E
S46
_F
S46
S46
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org