________________
$
*
$
*
$
*
$
$
$
$
*
$
- મુક્તિબીજ - બધું સ્વીકારે. પરંતુ થોડુંક માને અને થોડું ન માને એ પ્રમાણે ન સ્વીકારે. કારણ કે પરમાત્માના વચનમાં અવિશ્વાસ થતો હોવાથી વળી વચનકાંક્ષા વગેરે દોષોના વિપરીત પ્રવાહથી રહિતપણે સ્વીકારે. કાંક્ષા એટલે અન્ય દર્શનની ઇચ્છા આદિ શબ્દથી વિચિકિત્સા ગ્રહણ કરવું. વિશ્રોતસિકા એટલે સંયમરૂપી પાકને અંગીકાર કરી અધ્યવસાયરૂપી પાણીનો વિપરીત પ્રવાહ વહે તે વિશ્રોતસિકા (૫૯) ઉપસંહાર કરે છે. ___एवंविह परिणामो सम्मदिठी जिणेहिं पन्नत्तो ।
एसो य मवसमुदं लंघइ थोवेण कालेण ॥६०।। આવા પ્રકારના એટલે આગળ કહેલા પ્રથમ વગેરેના પરિણામથી યુક્ત જે જીવ હોય તે સમદ્રષ્ટિ કહેવાય એમ જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. અને | જેને સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે એવો જીવ ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલ પરાવર્ત || જેટલા ટૂંકા કાળમાં સંસાર-સાગરને ઓળંગી મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬૦) આ પ્રમાણે જ સમત્વ છે એ પ્રમાણે પ્રતિપાદન કરે છે.
जं मोणं तं सम्मं जं-सम्मं तमिह होइ मोणं ति ।
निच्छयओ इयरस्स उ सम्मं सम्मत हेऊ वि ॥६१॥ ખા નિશ્ચય નયથી જે મૌન તે જ સમ્યકત્વ છે અને જે સમફત્વ તે જ મૌન | છે. જે જગતની ત્રિકાળ અવસ્થાને માને તે મુનિ અથવા તપસ્વી કહેવાય છે. | અને તે મુનિપણાની સંપૂર્ણવૃત્તિ અથવા પાલન તે જ મૌન છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે
जं मोणंति पासहा तं सम्मति पासहा ।
जं सम्मति पासहा तं मोणंति पासहा । જે મૌન દેખાય છે તેને જ સમત્વ જો. અને જે સમકત્વ દેખાય છે તેને જ મૌન જો. આ વાત નિશ્ચય નયથી જ્હી છે.
जो जहवायं न कुणइ मिच्छदिठी तओ हु को अन्नो ।
वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે નથી કરતો તે બીજાને શંકા ઉત્પન્ન કરવા વડે કરી મિથ્યાત્વને વધારતો હોવાથી તેના જેવો બીજો "| મિથ્યાદ્રષ્ટિ કોણ હોઈ શકે?
*
$
*
$
*
$
*
$
*
$
*
*
$
જ
છે
"
*
$
$
|| કિરવા વડે શ છે તે પ્રમાણે
*
$
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org