________________
H |
| 6
G
$
F
$
E
$
F
$
$
$
$
$
- મુક્તિબીજ નિસર્ગચિ (૧) ઉપદેશરુચિ (૨) આજ્ઞારુચિ (૩) સૂત્રરુચિ (૪) બીજરુચિ (૫) અભિગમરચિ (૬) વિસ્તારરુચિ (૭) ક્રિયાચિ (૮) સંક્ષેપરુચિ (૯) ધર્મરુચિ (૧૦).
પ્રમ: તો ૧૦ ભેદો અહીં કેમ નથી કહ્યા?
જવાબ : આ ૧૦ પ્રકારો પણ કયોપશમ વગેરેથી સામાન્ય રીતે | અભિન્ન જ છે. એ ક્ષયોપશમ વગેરેના કેટલાક ભેદોથી એના ભેદો હોવાથી જ | ૧૦ ભેદો છે. આ આચાર્ય મહારાજ સંક્ષેપમાં કહેવાની ઇચ્છાવાળા હોવા થી ક, અહીં ગાથામાં તેના ભેદોના નામ કહ્યા નથી. (પર)
આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છદ્મસ્થ જીવો વડે તે જાણી *| શકાય નહીં માટે તેનું લક્ષણ કહે છે.
આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છમસ્થ જીવો વડે તે જાણી | શકાયનહિં માટે તેનું લક્ષણ કહે છે.
तं उवसमसंवेगाइएहि लक्खिज्जई उवाएहिं ।
आयपरिणामरुवं बज्झेदि पसत्थजोगहिं ॥५३|| આત્મ પરિણામરૂપ તે સમ્યકત્વ, કષાયોનું ઉપશમન તે ઉપશમ. અને મોક્ષાભિલાષરૂપ સંવેગ વગેરે બાહ્ય પ્રશસ્ત યોગો દ્વારા જણાય છે. આ શબ્દ નિર્વેદ અનુકંપા આસ્તિક્યને ગ્રહણ કરવા માટે છે. (૫૩)
इत्थ य परिणामो खलु जीवस्स सुहो उ होइ विन्नेओ ।।
किं मलकलंकमुक्क कणगं भुवि सामलं होइ ॥५४|| સમ્યકત્વ હોય ત્યારે જીવને અશુભ અધ્યવસાય થતા જ નથી, પરંતુ શુભ | અધ્યવસાય જ હોય છે. ગાથામાં વહુ શબ્દ અવધારણ અર્થમાં છે. પૃથ્વી ઉપર | | (જગતમાં મેલ અને કલંકથી રહિત સોનામાં શું કાળાશ હોય ખરી ? ન જ હોય. એ પ્રમાણે સમત્વમાં પણ જાણવું. મેલ કલંકના સ્થાને ઘણા ક્લિષ્ટકર્મ | લેવાં અને કાળાશની જગ્યાએ અશુભ પરિણામ લેવાં. તે અશુભ પરિણામ ઘણા | ક્લિષ્ટ કર્મનો ક્ષય થયા પછી જીવને થતા નથી. (૫૪)
पयईई व कम्माणं वियाणिउं व विवागमसुहंति । अवरध्धे वि न कुप्पइ, उवसमओ सव्व कालंपि ॥५५॥
$
F
$
E
$
F
$
$
H
$
G
$
F
$
$
$]
|
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org