________________
મુક્તિબીજ
| $
$
$
$
$
એ સમજ્ય પ્રાતિના પ્રકારોનું વર્ણન કર્યું. હવે સમ્યજ્યના પ્રકારો કહે છે | ૧ ઔપથમિક, ૨ ક્ષાયિક, ૩ ક્ષયોપથમિક, ૪ વેદક, અને ૫ સાસ્વાદન. એમ *િ સમ્યક્ત પાંચ પ્રકારે છે.
૧. ઔપથમિક :-મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી છોધ, માન, F| માયા તથા લોભ; એ કર્મોનો અનુદાય એટલે ઉપશમ અને આ ઉપશમ દ્વારા |
થતું સમવ ઔપથમિક કહેવાય છે. આ સમત્વ વખતે જીવને મિથ્યાત્વ
વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ઢાંકેલા અગ્નિની જેમ તેનો * કા (વિપાકથી) ઉદય હોતો નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણ બનતાં નથી.
આ સમવ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને
અનિવૃત્તિકરણ – એ ત્રણ કારણો દ્વારા થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો હોય _| છે, અને ચારેય ગતિના સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ *| થયા પછી તે પ્રગટે છે અથવા ઉપશમ શ્રેણિમાં પણ જીવને તે હોય છે.
કહ્યું છે કે :
ઉપશમશ્રેણિમાં વર્તતા જીવને પથમિકસમ્યકત્વ હોય છે અથવા જે | જીવે મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ ખપાવ્યું નથી; તે જીવ ઔપથમિક સમકિતને પામે છે."
પહેલાં જણાવી ગયા તે ગ્રંથિદેશે (સાતેય કર્મોની એક ડાકોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળી દશામાં) તો અભવ્ય પણ સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી રહે છે, (અર્થાત્ કર્મોની ઘટેલી સ્થિતિ તેટલા કાળ સુધી વધતી નથી) અને તે સ્થિતિમાં વર્તતો તે શ્રી જિનેશ્વરદેવોની સમવસરણ |
વગેરે અદ્ધિ જોઈને "સંયમથી આ લોકમાં માનપૂજા અને પરલોકમાં સ્વર્ગસુખ ક વગેરે મળશે, એ બુદ્ધિએ સંયમ પણ ગ્રહણ કરે છે, એટલું જ નહિ, દેશગૂન
દશપૂર્વ સુધીનું દ્રવ્યશ્રુતજ્ઞાન પણ ભણે છે. એમ અભવ્ય મિથ્યાદ્રષ્ટિ પણ | તેટલી કૃતિવાળો હોઈ શકે છે, માટે જ દેશન્યુનદશપૂર્વ સુધીનું શ્રત | (મિથ્યદ્રષ્ટિને પણ થતું હોવાથી તે મિથ્યાશ્રુત પણ હોય છે એમ કહ્યું છે. | (સંપૂર્ણ દશ પૂર્વધરો નિયમા સમકિતી હોવાથી તેઓનું શ્રત તો સમદ્યુત જ
હોય છે, તેથી ન્યૂન શ્રતવાળાનું સમદ્યુત જ હોય એમ એકાન્ત નથી. સમકિતીને સમદ્ભુત અને મિથ્યાત્વીને દ્રવ્યરુપ મિથ્યાશ્રુત હોય).
( ૧૧૩
,
E
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org