________________
F |
– મુક્તિબીજ | ૭ | સમનું સ્વરૂપ
E
F
E
F
Fi ? 4
F_F_F
| શ્રાવક પ્રજ્ઞપ્તિના આધારે
(શ્રાવક પ્રજ્ઞપ્તિમાંથી ઉદ્ભૂત). હવે ચાલુ વિય જે સમ્યકત્વનો છે. તે કહે છે– संमत्तं पि य तिविहं खओवसमिय तहोवसमियं च ।
खइयं च कारगाइ व पन्नत्तं वीयरागेहिं ॥४३|| _| | શબ્દ પ્રશંસા અર્થ અને અવિરોધ અર્થ એમ બે અર્થમાં છે. અને
જે આ બે અર્થના ભાવવાના હોય તે સમ્યકત્વ, એટલે પ્રશસ્ત અથવા મોત વિરુદ્ધ આત્માનો ધર્મ તે સમ્યકત્વ. તે સમ્યકત્વ ઉપાધિ ભેદે ૩ પ્રકારે છે. અને ગાથામાં કહેલ શબ્દથી અહીં શ્રાવક ધર્મનો મુખ્ય વિષય હોવાથી | દેશવિરતિ ચારિત્ર પણ સામાન્ય રીતે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ ૩ પ્રકારે છે ગાથામાં શબ્દ પોતાની (સમ્યકત્વમાં) અંદર રહેલા અનેક ભેદો જણાવવા માટે છે.
તે સમ્યકત્વ પાંચ પ્રકારનું છે. પથમિક સાસ્વાદન, ક્ષયોપશમ વેદક અને ક્ષાયિક. ક્ષયોપશમ ઉપશમ અને ક્ષાયિક અથવા કારક રોચક અને વ્યંજક એમ ત્રણ ભેદે સમત્વનું ત્રિવિધપણું દર્શાવ્યું છે. ગાથામાં આદિ શબ્દ રોચક અને વ્યંજકના ગ્રહણ માટે છે. આ સમ્યકત્વનું સ્વરૂપ આગળ કહેવાનાં છે માટે અહીં વિસ્તાર કરતા નથી. આ સમ્યકત્વનું વીતરાગ પરમાત્મા વડે પ્રરૂપણ કાં કરાયું છે. (૪૩) હવે ક્ષયોપથમિક સમ્યકત્વને કહેવાની ઇચ્છાવાળા કહે છે.
मिच्छत्तंजसुदिन्न, तं खीणं अणुइयं च उवसंतं ।
मीसीभावपरिणयं वेयिज्जंतं खओवसमं ॥४४॥ ઉદયાવલિકામાં આવેલું જે મિથ્યાત્વમોહનીયકર્મ તેને ક્ષીણ કરે અને જે | ઉદયમાં નથી આવેલું તેને ઉપશાંત કરે. ઉપશાંત એટલે ઉદયને રોકી બાકી રહેલા મિથ્યાત્વના સ્વભાવને દૂર કરે. ૩ પુંજ કરેલા મદન કોદ્રવાના દ્રષ્ટાંતની જેમ સમત્વને પણ શુદ્ધ કરે.
G
H
E
F
F
GF
૧ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org