________________
$
F.
$
F
$
5
F
$
+
5
$
5
$
5
$
- મુક્તિબીજ | શારીરિક વિગેરે દુઃખોવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનાર આત્મા પ્રત્યેની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે | "ભંયકર સંસાર સમુદ્રમાં દુ:ખથી પીડાતા પ્રાણીઓને જોઈને નિષ્પક્ષપાતપણે યથાશક્તિ દ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકંપા કરે." | આસ્તિક્ય - (શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે તે ) જીવાદિ તત્ત્વો સત્ય ૪ જ છે (નિશંક જ છે.) એવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય, અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિકા (આસ્તિકતા) કહેવાય. અન્ય , ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રીજિનકથિત તત્ત્વોનો જ તેને દ્રઢ સ્વીકાર હોય, આવી તૃપ્તિવાળો | આત્મા આસ્તિક કહેવાય.
જે શ્રી જિનેશ્વરોએ કહ્યું છે, તે જ સત્ય અને શંકા વગરનું છે, એવી | માન્યતાવાળો અને અન્યધર્મની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનું શુભ પરિણામ તે સમત્વ સમજવું.
સમકિત વંત આત્માએ કરવા યોગ્ય કર્તવ્ય : મિથ્યાત્વના કાર્યોનો વિચારપૂર્વક ત્યાગ કરવો. જિનપૂજન, જિનદર્શન, દેવવંદન, ચૈત્યવંદન એકથી ત્રણ વાર કરવું.
પોતાની સંપત્તિ કે શક્તિ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી તથા યોગ્ય દ્રવ્યોથી પૂજા કરવી.
દેવવંદનની જેમ ગુરુવંદનનો યોગ ન હોય તો ભાવવંદન તો અવશ્ય કરવું વર્ષમાં ખાસ પ્રસંગે મહોત્સવ, સ્નાત્રપૂજા કરવી, કરાવવી. જિનમંદિર ધર્મસ્થાનકો શુદ્ધ કરવાં જીવોની રક્ષાનો ઉપયોગ રાખવો. પૌષધશાળા શુદ્ધ કરી તેમાં રાખવાયોગ્ય સાધનો મૂકવાં. સાધર્મિક ભક્તિ કરવી, દાનાદિ કાર્યો કરવાં.
શ્રી નવપદજીના કે અન્ય કર્મક્ષયનિમિત્તે કાઉસગ્ગબાન ગાથાઓ કે પદોનો સ્વાધ્યાય. સોથી ત્રણસો ગાથાઓ, ગણવી તેના પર ચિંતન કરવું.
દરરોજ ઓછામાં ઓછું નવકારસી કે વિશેષ પચ્ચકખાણ કે અન્ય તપાદિ કરવાં, રાત્રે ચઉવિહાર કરવો.
5
$
$
5
$
5
$
5
$
5
$
5
$
|
$
$
$
૧૨૧
૧૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org