________________
||
*
$
*
*
$
*
$
*
*
- મુક્તિબીજ
અહીં પ્રસંગોપાત્ત કાંઈક વિશેષ જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે –|| ઉપર કહ્યું તેમ અંતરકરણના પહેલા સમયથી જ ઔપથમિક સમકિતી # બનેલો આત્મા, ઔષધિ સમા આ સમકિતના બળે, વિકારી સ્વભાવવાળા એટલે કે - કોદ્રવા(ધાન્યવિશેષ) ની જેમ મિથ્યાપરિણામરૂપ વિકાર કરનારા મિથ્યાત્વકર્મના કેટલાક પ્રદેશોને સંપૂર્ણ શુદ્ધ કરે છે; કોદ્રવા નામના ધાન્યના વિકારી સ્વભાવને જેમ ઔષધથી રાખી શકાય છે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મના પ્રદેશોમાં રહેલા આત્માના વિકાર કરવાના 8િ સ્વભાવને (રસને) પણ સમકિતરૂપ ઔષધને બળે દૂર કરી શકાય છે; પછી તે પ્રદેશોનો ઉદય થાય તો પણ મિથ્યાત્વરૂપ વિકાર થતો નથી. એમ સમકિતરૂપ ઔષધ દ્વારા એ પ્રદેશોને તેમાં રહેલા બાધક રસથી રહિત • શુદ્ધ કરે છે.
કેટલાક પ્રદેશોને અર્ધશુદ્ધ (કાંઈક રસવિકાર ટળે અને કાંઈક બાકી રહે || | નેવા) કરે છે, અને કોઈ પ્રદેશો તો રસવિકારવાળા અશુદ્ધ જ રહે છે; ||
એમ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વકર્મના ત્રણ વિભાગો થાય, | તેને અનુક્રમે સમકિતમોહનીય મિશ્રમોહનીય, અને મિથ્યાત્વ મોહનીય કહેવાય છે, તેને ત્રણ પુંજો કહેલા છે.
કાર્મગ્રંથિક મતના અભિપ્રાય આ ક્રિયા પથમિક સમતિમાં વર્તતો . જીવ સમકિતના પ્રથમ સમયથી અવશ્ય શરૂ કરે જ; અને જયારે (! અંતરકરણરૂપ) ઔપથમિક સમ્યકત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થાય ત્યારે અનંતર સમયે જ તે ત્રણ પુંજો પૈકી કોઈ એક પુંજનો તેને અવશ્ય ઉદય થાય જ. જો શુઇ (સમકિતમોહનીય) પુંજનો ઉદય થાય તો જીવ 8 બ્રાયોપથમિક સમકિતવાળો, અર્ધશુદ્ધ (મિશ્રમોહનીય) પુંજનો ઉદય થાય તો મિશ્રસમક્તિવાળો ને અશુદ્ધ (મિથ્યાત્વમોહનીય) પુંજનો ઉદય થાય તો મિથ્યાદ્રષ્ટિ કહેવાય, એટલે કે પથમિક સમકિત પછી જીવ તે ત્રણમાંથી એક દ્રષ્ટિવાળો બને છે. અને કહ્યું છે કે -
કાર્મગ્રંથિક અભિપ્રાયથી પ્રથમ પથમિક સમિતિ પામનારો જીવ અવશ્ય ત્રણ પુંજ કરે અને અંતર્મુહૂર્તનું તે સમકિત પૂર્ણ થતાં જ | લાયોપથમિક સમક્તિને, મિશ્રસમકિતને કે મિથ્યાત્વને પામે
*
$
*
“5
*
5
*
6
G
%
55
H
5
R
6
4
5|
-
-
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org