________________
[
1
음
음
마음
용
음
이요 마음 마음
요
મુક્તિબીજ ૨. અવંચક ક્રિયાવાળો = મન, વચન અને કાયાથી અન્યને ઠગવાના
ઉદ્દેશથી કે દેખાવ માટે ખોટી પ્રવૃત્તિ નહિ કરવાવાળો. ૩. ભાવિ અપાય કથક = ભવિષ્યમાં પાપથી પડનારા દુઃખોને કહેનારો.
જુગાર આદિ પાપકર્યોથી કેવાં દુઃખો પડશે તે કહીને જીવોને
પાપપંથથી પાછો વાળનારો. ૪. નિષ્કપટ મૈત્રીવાળો : નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો.
યોગ્ય જીવોની સાથે નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો, ધર્મ-માર્ગમાં પ્રવૃત્ત | | કરવાવાળો, ભાવ શ્રાવકનો બાહ્યાચાર પણ શુદ્ધ હોય છે. | | ૫. ગુરુસુશ્રુષક : ગુરુસેવાકારી
આ લક્ષણનાં ચાર પ્રકારો છે. ૧. સેવાકારી = ગુરુની જ્ઞાનાદિ આરાધનામાં વિઘ્ન ન થાય તેમ તેમની
અનુકૂળતા જોઈ સેવા કરનાર. સેવાકારક = ગુરુના ઉપદેશ અને ઉપકારાદિ ગુણોનું બહુમાન રાખી
અન્ય જીવોને પ્રેરણા આપી તેઓ દ્વારા ગુરુની સેવા કરાવવાવાળો. ૩. ઔષધાદિ મેળવી આપનારો = અન્યને પ્રેરણા આપી ગુરુને !
ઔષધાદિ જરૂરિયાતો મેળવી આપનારો. - ૪. ઇચ્છાને અનુસરનારો : ગુરુની ઇચ્છાનુસાર વર્તે. | ૬. પ્રવચનકુશળ = સિદ્ધાંત સમજવામાં કુશળ.
તેના છ લક્ષણ છે. ૧. સૂત્રકુશળ = જે કાળે જે ઉચિત હોય તેવા મૂળ સૂત્રને ગુરુગમે ભણનારો | ૨. અર્થકુશળ = ગુજ્ઞમે અર્થનો જાણનારો. ૩. ઉત્સર્ગ અપવાદ કુશળ = ઉત્સર્ગ = સર્વ સામાન્ય મુખ્ય માર્ગ અને ૪. અપવાદ = તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી કારણને
યોગ કાર્ય કરનારો રે, ૫. ભાવકુશળ = આદરપૂર્વક વિધિરહિત ધર્મ અનુષ્ઠાન કરે, કરાવે અને
કરનારનું બહુમાન કરે. વ્યવહારકુશળ = ગીતાર્થ જનોએ દર્શાવેલા દેશકાળ પ્રમાણે ધર્મ વ્યવહારમાં નિપુણ.
요
요
#
마음
이
#
이
#
#
요
#
이
매
#
#
매
5
|
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org