________________
– મુકિતબીજ
“5
5
ક
5
ક
5
ક
5
ક
ક
#6
ક
5
ક
5
| | અપેક્ષાએ ઉપાદેય છે પરંતુ શુભ આશ્રવ તત્ત્વનો પ્રકાર હોવાથી તે પણ હોય છે.
હેય = છોડવા જેવા પદાર્થોનો ત્યાગ કરવો. અજીવ - (પુદગલ) આશ્રવ (પાપ-પુણ્ય) બંધ
અછવાદિ તત્ત્વો પૌદ્ગલિક હોવાથી સ્પર્શદિવાળા છે, જે આત્મસ્વરૂપ નથી તેથી તે શુભ હોય, સુખરૂપ લાગતા હોય તો પણ તેનો ત્યાગ કરવો, તે હેયની યથાર્થતાની સમજ છે. જે પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ છે તે અપેક્ષાએ ઉપાદેય છે.
આ પ્રમાણે જે તત્ત્વ જે પ્રકારે શેયાદિ સ્વરૂપ છે તે પ્રમાણે તેનો વિધિ - ૪ નિષેધ યથાર્થપણે કરવો તે નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે તેને સમ્યગ્દર્શન કર્યું છે. |
મહદંશે જીવો નવતત્ત્વોના આ સ્વરૂપને જાણતા નથી, એટલે અન્ય * અનુષ્ઠાન કરવા છતાં આ શેયાદિ વિવેક ન હોવાથી લોકસંજ્ઞાએ થતા ધર્મના પ્રકારો જીવને સમગ્રદર્શનની નજીક લઈ જતાં નથી. છતાં જે જીવોને પરમાત્માના વચન પ્રમાણ લાગે છે તેમાં દ્રઢ શ્રદ્ધા હોય છે તેમને તત્ત્વોની યથાર્થતા ભાવનારૂપે પરિણમે છે. તેમને તત્ત્વોનો અભ્યાસ ભલે ન હોય છતાં તેમની શ્રદ્ધા ફળવતી બને છે.
અંતમાં વસ્તુત: સમ્યગદર્શન પ્રગટ થવાનું મૂળ અંતરંગ કારણ તો રાગદ્વેષની | ગ્રંથિનો ભેદ થવો. મિથ્યાત્વ મોહનીયનો અને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ, || સોપશમ કે ક્ષય થવો તે છે. બાહ્ય પ્રકાર નિમિત્તભૂત છે, તેને કારણે પરિણામની શુદ્ધિ થાય છે. તેથી મિથ્યાભાવ ટળી જીવ સમદ્ ભાવમાં આવે છે.
સતદેવાદિની શ્રદ્ધા તેને સ્વરૂપનો નિર્ણય કરાવે છે. નવતત્ત્વનો અભ્યાસ કે * 5) ચિંતન પરિણામની શુદ્ધિ કરે છે. અંતરંગ કારણોની ફળશ્રુતિરૂપે સમગ્રદર્શનને ૪
પ્રગટ કરે છે. સમગ્ર દર્શન પ્રાપ્ત એવા શ્રાવકપણાનું માહાત્મ આ પ્રમાણે | ગ્રહણ કરી હવે તેના લક્ષણોને જાણવા પ્રયત્ન કરી તે પ્રમાણે તે ગુણોની વૃદ્ધિ | કરવી. ૧. કુવ્રતકર્મા = વ્રતધારી - તેના ચાર ગુણો છે. ૧. ધર્મશ્રવણનો ઉદ્યમી, સમ્યવ્રતો આદિના ગુણોને આદરપૂર્વક શ્રવણ ૐ
કરવા ગુરુજનોનો પરિચય રાખે. ૨. જાણકાર = ગ્રહણ કરેલા વ્રતાદિ પ્રકારોને જાણે,
5
k
5
5
ન
6
%
ક
ત
%
|
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org