________________
| H
મઠ
R
૧૬
M
%
F
$
F
$
F
$
| | અન્ય લક્ષણો જાણવા, દયા એટલે અનુકંપા, વાત્સલ્ય, સાધર્મિક્તા, કરૂણા વગેરે | ગુણો, જેની સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ આત્મા છે.
ધર્મવિમુખ જીવોને સંસારના દુઃખોથી કેવો ત્રાસ ઉપજે છે તેવું જાણી | | તેમને સાચા સુખના માર્ગે વાળવા તે વાત્સલ્ય કે રૂણા છે.
જરૂરિયાતવાળાને તેમની જરૂરિયાત પૂરી કરવી તે દયા કે અનુકંપા છે. સૂક્ષ્મજીવો પ્રત્યે રક્ષાનો ભાવ અને જયણા પાળવી ને દયા છે. રાગાદિભાવોથી મુક્ત થવા પ્રયત્નશીલ રહેવું તે અહિંસા ધર્મ છે. સ્વદયા છે. સદેવ, ગુરુ એ બે તત્ત્વ અવલંબનરૂપ અને ઉપાસના રૂપ છે. દયાધર્મ આચરણ સ્વરૂપ છે.
આવા પ્રકારની ભાવના અને બોધનું પરિણમન ને યથાર્થ શ્રદ્ધા છે જેના F| વડે સમકિત પ્રગટવાની પાત્રતા થાય છે. અર્થાત આ શ્રદ્ધને વ્યવહાર સમકિત
મનાયું છે. ભાવશ્રાવકની પાત્રતા છે. તત્વાર્થ શ્રદ્ધાનમ્ સમગ્રદર્શનમ્
નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા પણ સમગદર્શન રૂપ છે. યથાર્થ શ્રધ્ધ એટલે આ | નવતત્ત્વમાં શેય, ઉપાદેય અને હેયના નિયમથી અનુસરવું
શેય = જાણવા જેવા પદાર્થોને જાણવા જેમકે જીવને જીવરૂપે જાણવો. જીવનું મૂળ સ્વરૂપ શુદ્ધ પરમાત્મસ્વરૂપ છે. તેમ જાણી તે સ્વરૂપમાં શ્રદ્ધા |
E
$
$
E
$
F
$
G
$
F
$
| કરવી.
F
$
$
H
$
અજીવ = દેહાદિ જડ પદાર્થો છે, તે સાંયોગિક છે, તેને ફક્ત સ્પર્શ રસાદિ ક ગુણોવાળા જાણવા પણ તેમાં સુખબુદ્ધિ ન કરવી
ઉપાદેય = ઉપાસવા જેવા પદાર્થોની ઉપાસના કરવી (આદરવા) જીવ, ઉત્તમપુણ્ય સંવર, નિર્જર અને મોક્ષ. ચાર તત્ત્વની યથાર્થ ઉપાસના કરવી.
અજ્ઞાનવશ આત્માના વૈભાવિક પરિણામથી જીવ કર્યાશ્રવથી બંધાયો છે. ૪ તેથી આવતા કર્મને રોકવા સંવર તત્વની સંયમાદિ વડે આરાધના કરવી અને |*| પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોની તપ દ્વારા નિર્જરા કરવી યથાર્થ નિર્જરા એ મોક્ષની |
ઉપાસના છે. આમ, ચાર તત્વની યથાર્થ ઉપાસના કરવી જેના વડે મોક્ષમાર્ગ | સાધ્ય થાય તે ઉપાદેયતા છે, પુણ્ય તત્ત્વ પાપભાવથી મુક્ત રાખે છે માટે |"
+
$
G
H.
5
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org