________________
+
$
H
$
$
$
E
“5
5
T
5
F
5
E
$
– મુક્તિબીજ તે પ્રમાણે વર્તવાનો પરિશ્રમ કરે છે. (ઈ સ્થળે શમ, સંવેગ, નિર્વેદ, | આસ્તિકય, અનુકંપા એવો ક્રમ હોય છે) | છ જ્યણા = ઉપયોગ, વિવેકની જાગૃતિ આચાર
પરિવ્રાજક, ભિક્ષુક, સંન્યાસી વગેરે અન્ય દર્શનીઓ તેઓના મહાદેવાદિ | દેવો, અરિહંતના પ્રતિમાજી અન્ય મતવાળાએ કબજે ક્યું હોય, તે સર્વેને
વંદન, નમન, આલાપ સંતાપ, ન કરવા કે દાન, પ્રદાન ન કરવું તે સ્વધર્મ | વિવેક છે.
વંદન = સ્તુતિ - પંચાંગ પ્રણામ નમન = સન્માન કરવું. આલાપ = વારંવાર વાર્તાલાપ કરવો સંલાપ = આલાપને કારણે પરિચય વધવો. દાન = આહારાદિ આપવા પ્રદાન = વિનય, વૈયાવચ્ચ કરવા.
આ પ્રકારનું સેવન કરવાથી લયોપશમ ભાવવાળા સમકિતને દોષ લાગે 8િ -. અને તે ક્ષતિ પામે. સમકિતને નિર્મળ રાખવા માટે આ આચાર છે.
દાન અનુકંપા બુદ્ધિએ આપવાનો નિષેધ નથી. અનુકંપાને પાત્ર જીવોને મધ્યસ્થભાવે જરૂરિયાત પૂરી કરવી. અન્ય દર્શનીઓએ કબજે કરેલા પ્રતિમાજી | માટે વ્યવસ્થા ન થઈ હોય તો ભક્તિ નિમિત્તે યોગ્ય પદાર્થો કે સામગ્રી
આપવામાં વિવેક જાળવવો. | છ આગારો : (મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય જીવો વડે લેવાતી કંઈક છૂટ)
અભિયોગ | ૧. રાજાભિયોગ : રાજાના દુરાગ્રહથી કે પરવશતાથી પ્રતિજ્ઞાબધ્ધ છતાં છૂટ ખા લેવી પડે. જેમકે રાજાના આગ્રહથી કોઈ જીવને દંડ આપવો પડે.
૨. ગણાભિયોગ : સ્વજન કે જનસમૂહના આગ્રહથી કોઈ દોષયુક્ત F| પ્રવૃતિ કરવી પડે. અન્ય દેવાદિના નમસ્કાર કરવા પડે વિગેરે.
૩. બલાભિયોગ : બળવાનના આગ્રહથી નિરૂપાય થઈને દોષિત વિધિ કરવી પડે.
F
$
F
$
E
$
H
*8
B.
“
“
F
5
*
5|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org