SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ + $ H $ $ $ E “5 5 T 5 F 5 E $ – મુક્તિબીજ તે પ્રમાણે વર્તવાનો પરિશ્રમ કરે છે. (ઈ સ્થળે શમ, સંવેગ, નિર્વેદ, | આસ્તિકય, અનુકંપા એવો ક્રમ હોય છે) | છ જ્યણા = ઉપયોગ, વિવેકની જાગૃતિ આચાર પરિવ્રાજક, ભિક્ષુક, સંન્યાસી વગેરે અન્ય દર્શનીઓ તેઓના મહાદેવાદિ | દેવો, અરિહંતના પ્રતિમાજી અન્ય મતવાળાએ કબજે ક્યું હોય, તે સર્વેને વંદન, નમન, આલાપ સંતાપ, ન કરવા કે દાન, પ્રદાન ન કરવું તે સ્વધર્મ | વિવેક છે. વંદન = સ્તુતિ - પંચાંગ પ્રણામ નમન = સન્માન કરવું. આલાપ = વારંવાર વાર્તાલાપ કરવો સંલાપ = આલાપને કારણે પરિચય વધવો. દાન = આહારાદિ આપવા પ્રદાન = વિનય, વૈયાવચ્ચ કરવા. આ પ્રકારનું સેવન કરવાથી લયોપશમ ભાવવાળા સમકિતને દોષ લાગે 8િ -. અને તે ક્ષતિ પામે. સમકિતને નિર્મળ રાખવા માટે આ આચાર છે. દાન અનુકંપા બુદ્ધિએ આપવાનો નિષેધ નથી. અનુકંપાને પાત્ર જીવોને મધ્યસ્થભાવે જરૂરિયાત પૂરી કરવી. અન્ય દર્શનીઓએ કબજે કરેલા પ્રતિમાજી | માટે વ્યવસ્થા ન થઈ હોય તો ભક્તિ નિમિત્તે યોગ્ય પદાર્થો કે સામગ્રી આપવામાં વિવેક જાળવવો. | છ આગારો : (મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય જીવો વડે લેવાતી કંઈક છૂટ) અભિયોગ | ૧. રાજાભિયોગ : રાજાના દુરાગ્રહથી કે પરવશતાથી પ્રતિજ્ઞાબધ્ધ છતાં છૂટ ખા લેવી પડે. જેમકે રાજાના આગ્રહથી કોઈ જીવને દંડ આપવો પડે. ૨. ગણાભિયોગ : સ્વજન કે જનસમૂહના આગ્રહથી કોઈ દોષયુક્ત F| પ્રવૃતિ કરવી પડે. અન્ય દેવાદિના નમસ્કાર કરવા પડે વિગેરે. ૩. બલાભિયોગ : બળવાનના આગ્રહથી નિરૂપાય થઈને દોષિત વિધિ કરવી પડે. F $ F $ E $ H *8 B. “ “ F 5 * 5| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy