SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 5 546 H 546 Slo G F 946 546 – મુક્તિબીજ ૨. ભાવતીર્થ : શ્રી ગણધર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી શ્રમણ સંઘ, અરિહંતો તીર્થંકર ભાવતીર્થ છે. શ્રી સંધ તીર્થ છે, શ્રી ગણધર અને દ્વાદશાંગી તીર્થ છે. તેનો વિનય કરવો તે ભાવ તીર્થસેવા છે. દેવગુરુનું ત્રિકાળ વંદન કરવું. પાંચ અણુવ્રત પાળવા. આત્મબોધ પ્રાપ્ત ક કરવો, તે ભાવતીર્થ છે. | ૪. સ્થિરતા : અન્ય ધર્મના ચમત્કારાદિ જોઈને ચલાયમાન ન થવું, *| અન્યને સ્થિર કરવા. સાધર્મીને સ્વધર્મમાં સ્થિર કરવા સહાય કરવી. આત્મ નિશ્ચયમાં સ્થિરતા કરવી, અને અન્યને આત્મદૃષ્ટિની કળા બતાવવાથી | સમગૃષ્ટિને વિશુદ્ધ થવાનું નિમિત્ત છે. | ૫. ભક્તિ : શ્રી જિન પ્રવચનો, સંઘનો વિનય કરવો. ગુરુ આદિને આહાર-પાણી, ઔષધ, વસ્તી વગેરે આવશ્યકતા પૂરી કરવી અત્યંત ભાવપૂર્વક | ભક્તિ કરવી ભક્તિ દ્વારા પોતાનામાં ગુણનો સંચય થાય છે. અને અવસરે ક સંસારથી છૂટી આત્માને શુદ્ધ માર્ગમાં પ્રવેશ થા છે. પાંચ લક્ષણો : * સમગદષ્ટિવંત આ પાંચ લક્ષણોમાંથી પોતાને આવી ઉત્તમતા પ્રાપ્ત થઈ ખા છે, તેને જાણી શકે છે અને વિશેષ આગળ વધવા પુરુષાર્થ કરે છે. ૧. સંવેગ ૨. ઉપશમ ૩ નિર્વેદ ૪. અનુકંપા ૫. આસ્તિક્ય IF ૧. સંવેગ = કેવળ સ્વધર્મમાં પ્રવૃત્ત, મોક્ષની અભિલાષાવાળો. ખા ૨. ઉપશમ = ઉદયમાં આવેલા અને આવનારા કષાયોનું શમન કરવાવાળો, | દોધાદિ કષાયોની મંદતા થાય છે. અપરાધીનું પણ સારું ચિંતવે છે. વ્યવહારની વ્યવસ્થા જાળવવા છતાં આકુળ થતા નથી. ધર્મક્ષેત્રોમાં પણ શાંતિથી સેવા _F_F_F gta S40 S40 _ S44 _ S46 S40 S40 S40 S40 આપે S40 S40 [૩. નિર્વેદ = સાંસારિક પ્રવૃત્તિઓ કે સુખોથી પાછો હઠનારો. ઉદાસીનપણે ક પ્રવૃત્તિ કરનારો, વૃત્તિને આત્મસન્મુખ રાખનારો ૪. અનુકંપા = સર્વજીવો પ્રત્યે વાસ્તવિક ભાવવાળો, દુઃખી જીવો પ્રત્યે | અનુકંપા, પક્ષપાત રહિત પોતાની દયાળુવૃત્તિને સર્વત્ર પ્રગટ થવા દે છે. ૫. આસ્તિકા = સદેવ-ગુરુ અને ધર્મની અનન્ય શ્રદ્ધાવાળો. પરમાત્માએ ' કહેલા વચનમાં શ્રદ્ધા રાખે છે કે પ્રભુએ બતાવેલા માર્ગથી આત્મશ્રેય છે. અને Sto S46 | S46 Jain Education International For Private & Personal Use Only vxww.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy