________________
| મુક્તિબીજ
5
ક
ક
ક
ક
ક
ક
가도
가
가
નોંધ : શ્રી જૈનશાસન સ્વયં પ્રભાવશાળી છે. જિનેશ્વર ભગવંતાએ | સ્થાપેલું હોવાથી નિર્દોષ છે; અને સ્વરૂપે ઉત્તમ છે. છતાં તેનો મહિમા વધે, 8િ દેશ-કાળને ઉચિત શાસનની સેવા થાય. તે માટે યોગ્ય પ્રવૃત્તિ કરનારા પ્રભાવક કહેવાય છે.
પ્રભાવક નિમિત્તમાર્ગ છે તે તે કર્તવ્યો, પ્રભાવના છે. તેમના સમકિતના | બળની પ્રેરણાથી તેઓ આ પ્રવૃત્તિ કરે છે. જેના દ્વારા અન્ય જીવો સમક્તિ | પામે છે.
આ યુગમાં સ્વધર્મને સહાય કરી આગળ વધારવાની વિશેષ જરૂર છે. આફતમાં સપડાઈને તે ધર્મથી વિમુખ થઈ જાય, તો મંદિરમાં પૂજન વગેરે ! કોણ કરશે ? જિનેશ્વરને માનનારા ઘટશે તો ધર્મ કેવી રીતે ટકશે ? શાસન | પ્રભાવના એ છે કે પ્રભુના કથનનો, સત્યધર્મનો વિશેષ પ્રસાર થાય માટે
સ્વધર્મી પ્રત્યે પણ સદ્ભાવ રાખવો. કાં પાંચભૂષણ : જૈનદર્શનમાં કુશળપણું
૧. જિનશાસનમાં કૌશલ્ય ર. પ્રભાવના ૩ તીર્થસેવા ૪. સ્થિરતા પ. ભક્તિ. ૧. જિનશાસનમાં કૌશલ્ય = નિપુણતા | જિનાગમોમાં ધર્મના ભિન્ન ભિન્ન પ્રકારના વિધિવચનો છે, કેટલાક |
નિષેધવચનો છે. પદાર્થોના સૂક્ષ્મ વર્ણનરૂપે વચનો છે. અપવાદ અને ઉત્સર્ગ ! | વચનો છે. લાલચ અને ભય પેદા કરનારાં વચનો છે. આવાં અનેક | અપેક્ષાવાળા વચનોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના પુરુષાર્થને આશ્રીને યોગ્ય
વ્યવહાર કરે તેને કૌશલ્ય કહે છે. જયાં જે જે યોગ્ય હોય તે આચરે અને ક ત્યજવા જેવું ત્યજી દે તે નિપુણતા છે. અર્થાત્ ભૂષણ છે.
૨. પ્રભાવના : પ્રભાવકમાં આ કર્તવ્ય કહ્યું છે, પરંતુ પ્રભાવના એ ભૂષણરૂપ હોવાથી પાંચભૂષણમાં તેનું પુનઃ નિરૂપણ કર્યું છે. સવિશેષ આત્માની
અનંત શક્તિનો મહિમા જીવોના ધ્યાનમાં લાવવો તે પરમાર્થ પ્રભાવના છે. | ૩. તીર્થસેવા : બે પ્રકારે છે.
૧. દ્રવ્યતીર્થ : જિનેશ્વરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ થયા હોય તે તે | ભૂમિઓ તે દ્રવ્ય તીર્થો છે. તેની શુદ્ધિ જાળવવી, તેનો નિર્વાહ કરવા દાનાદિ | કાર્યો કરવાં. તીર્થમાં રહેલાં જ્ઞાનીમહાત્માઓનો બોધ સાંભળવો.
ક
5
가
ક
가
ક
도
가도
F
가도
E
가도
F
5
5
F_
5
( ૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org