________________
846
| F_F
S40
_F
S40
_F
S40
to
GF
940
sto
;
;
S40
– મુકિતબીજ ) | ૪. દીપ્રા : વિશેષ બોધ :| બોધ દીપકની જયોત જેવો હોય છે. અધિક સ્થિતિવાળો અને બળવાન - હોય છે. બોધનું સ્મરણ અને પરિણમન પણ ટકે છે તે પ્રમાણે અનુષ્ઠાનો
પણ સુંદર થાય છે. જોકે તે સર્વ દ્રવ્યરૂપ છે. ગ્રંથિભેદના અભાવે તથા પ્રકારે | અધ્યવસાય-ભાવોમાં ભેદ પડે છે. છતાં આ દૃષ્ટિ પહેલા ગુણસ્થાનકની | ઊંચામાં ઊંચી કક્ષા છે. અર્થાત્ આ દૃષ્ટિ સુધી આવેલા જીવને મિથ્યાત્વા મોળું પડયું છે. પણ તે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં છે. આ ચોથી દૃષ્ટિમાં
પ્રાણાયામ સાધ્ય બને છે. અંતર આત્મદશા વિકાસ પામે છે. આથી "| પ્રશાંતરસની પ્રાપ્તિ થાય છે જેના કારણે યોગની ક્રિયા વખતે ઉપયોગની દોડ ! | શમી જાય છે. ત્રીજી દૃષ્ટિમાં જાગેલી તત્ત્વશ્રવણની તીવ્ર ઇચ્છાના ફળરૂપે
અહીં તેવા પ્રકારના સુયોગ થાય છે. અને તે તત્ત્વ શ્રવણ જીવને પ્રાણથી પણ અધિક પ્રિય લાગે છે. વળી ગુરુવર્ગ પ્રતિ અત્યંત બહુમાન પ્રગટે છે, ૐ
અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. અર્થાત્ પોતાનો આત્મા જે શુદ્ધ | ચિદાનંદમય પરમાત્મરૂપે છે તેનું ધ્યાનમાં દર્શન થાય છે. તેને આત્મદર્શન ક| હે છે, તે સમ્યગદર્શન છે.
આ પછીની ચાર દૃષ્ટિનો આ ગ્રંથમાં ઉલ્લેખ કર્યો નથી કારણ કે આ વિષય સમ્યગદર્શનનો છે, અને આગળની ચાર દૃષ્ટિ તે પછીની અવસ્થાઓ | દર્શાવે છે, જેમાં લેખનનો વિસ્તાર વધી જવાથી અત્રે પ્રસ્તુત કરેલ નથી. | | પાંચભાવો :- શાસ્ત્રકારોએ બોધિ લાભની દુર્લભતા કહી છે અને માનવ || જીવનમાં તેની અભિલાષાને શ્રેષ્ઠ કહી છે. તેને અનુરુપ નિમિત્તો જણાવે છે.
વરબોધિલાભ :- વર શ્રેષ્ઠ, બોધિલાભ = સમ. સમ્યક્તની પ્રાપ્તિમાં કારણભૂત પાંચ ભાવોનું સ્વરૂપ આ પ્રમાણે છે :
૧. તથા ભવ્યત્વ, ૨. કાળ, ૩. નિયતિ, ૪. કર્મ, ૫. પુરુષ, F[ ૧. તથાભવ્યત્વ :
ભવ્યત્વ, આત્મામાં રહેલી મોક્ષપ્રતિની સ્વાભાવિક યોગ્યતા. આ યોગ્યતા આત્માનું મૂળ તત્ત્વ હોવાથી તે આત્માની જેમ અનાદિ કાલીન છે. તે | ભવ્યત્વમાં બીજાં ચાર કારણો ભળે છે ત્યારે તે તથાભવ્યત્વ કહેવાય છે કારણ કે | નિમિત્તો મળતા જીવમાં ધર્મબીજની સિદ્ધિ થાય છે.
; .
S40
S40
S46
S46
S46
_
S46
_
S46
S40
S46
S46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org