________________
S
$
$
F
$
G
$
F
$
_F
$
$
મુક્તિબીજ જીવ અજવાદિ તત્ત્વોની યથાર્થ શ્રધ્ધ જે આત્મામાં પ્રગટ થાય છે તેને / ક વરબોધિનો લાભ કહે છે. વરબોધિ શુદ્ધ શ્રધ્વરૂપ છે.
ફળશ્રુતિ:- રાગ દ્વેષના પરિણામની મંદતા, સાત કર્મોની મોટી સ્થિતિનો અબંધ, દુર્ગતિનો અભાવ, સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ, રાગાદિનો ક્ષય થતાં, મોક્ષની પ્રાપ્તિ.
સમકિતના ઉપલક્ષણો
જગતનો કોઈ પણ પદાર્થ તેના લક્ષણ-ગુણ કે ભાવથી જણાય છે. મૂર્ત કે | | અમૂર્ત અર્થાત્ રૂપી કે અરૂપી દરેક પદાર્થોમાં જણાવા યોગ્ય લક્ષણ હોય છે. તે | | દરેક લક્ષાણ કે ગુણ અરૂપી અર્થાત્ નજરે દેખાય તેવા હોતા નથી, પણ ૐિ || અનુભવથી જણાય છે. તે જણાવા યોગ્ય પદાર્થને જાણનાર તત્ત્વ માત્ર આત્મા
છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. | દાત: કેરીના રૂપ, રંગ કે આકારથી આ કેરી છે તેવો નિર્ણય થાય, તેનો | સ્વાનું, રૂપ, રંગથી અનુમાન કરી શકાય પણ સ્વાદ અનુભવથી જણાય |
મીઠામાં રહેલી ખારાશ દૃશ્યમાન નથી, પણ જિહવા દ્વારા આત્માને શાન | | ઉપયોગમાં તેનો અનુભવ થાય છે. આ રીતે જગતના તમામ પદાર્થો લક્ષણથી ! | જણાય છે.
સમકિત એ આત્માનું સ્વરૂપ- સ્વભાવ છે. તે જેમ શમ સંવેગાદિ લક્ષણોથી !” | જણાય છે તેમ અન્ય ઉપલક્ષણોથી જણાય છે. સંસારી જીવ કાચો છે તે જયારે | ધર્મની એરણ પર ચઢે ત્યારે પરિણામ શુદ્ધ થતાં તેનાં મૂળ લક્ષણો પ્રગટ થાય છે. |
આત્મા સ્વભાવે અત્યંત શુદ્ધ જ્ઞાનમય તત્ત્વ છે. તે સમ્યગદર્શન, ક| સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્રના ધર્મથી પ્રગટ થાય છે. સંસારી જીવ અને
સમકિતીજીવનો ભેદ સમજવો જરૂરી છે. લક્ષણ કે ઉપલક્ષણ વડે જીવ પોતે | | પણ પોતાના સમકિતને જાણે છે, અને અન્યજીવો પણ તે જાણી શકે છે.
સમકિત એ બાહ્યલક્ષણ નથી પણ આત્માનો અંતરંગ ગુણ છે. તે સમન્ | | ભાવ દ્વારા જણાય છે. તેને શાસ્ત્રકારોએ સડસઠ ભેદથી નિરૂપણ કર્યું છે.
આત્માનાં મૂળ લક્ષણો – ગુણો, જ્ઞાનાદિ છે. આ સડસઠ પ્રકારો ઉપલક્ષણો હોવાથી તે મૂળ ગુણોને માટે વાડ બનીને રક્ષણ કરવાવાળા છે. અને સમકિતની શુદ્ધિ માટે સહાયક છે.
ક
$
$
_
_
$
_
$
$
$
$
$
$
$
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org