________________
| KB
E
F
$
G
$
H
$
$
$
F
$
$
$
મુક્તિબીજ, આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે, કર્મબંધનથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. તેમની સેવા કરવી. ૩. વ્યાપન્ન વર્જન : વ્યાપન : કુશીલાદિ, વર્જન = ત્યાગ
જૈનદર્શનને યોગ્ય સાધુવેશમાં હોય પણ જેણે દર્શનનું વમન થયું છે તેવા | નિન્હવ, કુશીલ, સ્વચ્છંદને પોષનારાનો ત્યાગ કરવો મોહના ઉદયને આધીન થઈ
જે પતિત થયા છે, તેઓના સંસર્ગ અલ્પ શ્રદ્ધવાળાને પતિત કરી નાંખે છે Fા માટે તેમનો ત્યાગ કરવો. ક ૪. કુદૃષ્ટિવર્જન : કુદૃષ્ટિ = મિથ્યાદર્શની - વર્જન = ત્યાગ
જે દર્શનમાં એનંત મિથ્યાત્વ જેવો ઉપદેશ હોય તેવા અન્ય દર્શનીઓનો સંસર્ગ કરવાથી ક્ષયોપશમભાવવાળા સમકિતી જીવોમાં શંકા કે કૂતુહલ થાય તો સમકિત મલિન થાય માટે તેવા અન્યધર્મીઓનો મધ્યસ્થભાવે ત્યાગ કરવો.
જયાં સુધી આત્માને ઓળખી આત્મામાં લક્ષ રાખી વિશુદ્ધ ક્રિયા ન થાય ત્યાં કા સુધી મિથ્યાત્વ ગણાય છે. સંસારસુખમાં જેણે સાચું સુખ માન્યું છે, તે | મિથ્યાભાવ છે. તેવા જીવોની સોબત કરવી નહિ
પ્રસ્તુત શ્રદ્ધા મિથ્યાત્વ મોહનીયકર્મના ધ્યાયિકભાવથી આત્મગુણના પ્રાદુર્ભાવરૂપે હોવી જોઇએ.
ત્રણ લિંગ : લિંગ - ચિહન - લક્ષણ. આ ત્રણ લક્ષણથી સમગૃ દૃષ્ટિ થઈ કા છે કે નહિ તે સમજાય છે. ૧. શુશ્રષા, ૨. ધર્મરાગ. ૩. દેવ-ગુરુની વૈયાવચ્ચનો નિયમ. ૧. શુશ્રુષા :
ધર્મશ્રવણ ઇચ્છા, આત્મા શુદ્ધ સ્વરૂપ છે તે જ ધર્મ છે તેવો નિર્ણય
જે ધર્મશાસ્ત્રોથી તાત્વિકબોધ, (યથાર્થબોધ) થાય તેવાં શાસ્ત્રો વિનયાદિ * વિધિપૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા, તીવ્ર જિજ્ઞાસા, કૃતધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ
શ્રવણ માટે મનને અત્યંત કોમળ બનાવે તો તેમાં શ્રવણના બોધ પરિણામ | | પામે છે. કઠોર હૃદયમાં બોધ પરિણમતો નથી. F[ ૨. ધર્મરાગ
ચારિત્ર ધર્મનો રાગ, આત્મધર્મનો બોધ પામ્યા પછી તે પ્રમાણે વર્તન કરવાની દૃઢતા.
$
$
F_F_F_F_F_F_F_
$
$
$
$
A
$
$
$
_
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org