________________
5
5
પણ
માતા બાળકને વિવિધ લાલચો આપે કે અન્ય રીતે સમજાવે તેમ તે જે જીવોને શ્રદ્ધા ન થાય તેને લાલચ આપી કે પોતાની કોઈ અનુભૂતિની | ચમત્કારી શક્તિ વડે માર્ગે લાવવા પ્રયત્ન કરે તેવા પ્રયોગો કરવા છતાં તેઓ નિર્લેપ અને નિર્દોષ રહે છે તે સાચો પ્રભાવક છે.
卐
જૈન શાસનનો મહિમા અને પ્રભાવ વધે તેવી પ્રવૃત્તિ કરનારને પ્રભાવક | કહે છે. એ આઠ પ્રકારના હોવાથી પ્રભાવના આઠ પ્રકારની છે.
卐
卐
卐
મુક્તિબીજ
5
卐
પ્રભાવના : પ્રભાવક
સમ્યદૃષ્ટિ આત્મા જેમ જેમ પોતાના માર્ગમાં દૃઢ થતાં જાય છે તેમ તેમ
તેમના ભાવ વધુ નિર્મળ થતાં જાય છે. આવી આત્મ વિશુદ્ધિને કારણે તેમની ૐ અંતરંગ શક્તિઓ પ્રગટ થતી જાય છે. તેનો સહજ ઉપયોગ તેઓ યોગ્ય રૂડા જીવો પર કરી તેઓ પણ ધર્મ પામે તેવી ભાવના રાખે છે.
રોગથી ઘેરાયેલા બાળકને જેમ માતા વાત્સલ્યથી રોગ દૂર કરવા ઔષધ આપે છે, તેનાથી વિશેષ અને નિ:સ્પૃહ ભાવે સમકિતવંત આત્મા યોગ્ય જીવોને પોતાની સમાન જાણી સત્યમાર્ગે લઈ જાય છે.
૧. પ્રાયચની : પ્રવચન = બાર અંગો અથવા આગમો. બાર અંગો કે જેને આચાર્યભગવંતના જ્ઞાનરૂપી ઝવેરાતની પેટી કહેવામાં આવે છે. તેમાંનાં જે કાળે જેટલા આગમશાસ્ત્ર વિદ્યમાન હોય તે સર્વનો મર્મ જાણનારા પ્રાવચની કહેવાય છે.
૨. ધર્મકથક : ઉપદેશ (ધર્મક્થા) આપવાની લબ્ધિ-શક્તિ.
ધર્મક્થા ચાર પ્રકારની કહી છે. તે પ્રમાણે વ્યાખ્યાન કરવાની શક્તિથી થા એવી રીતે સંભળાવે કે શ્રોતાઓ આનંદથી શ્રવણ કરે.
૧)આક્ષેપણી કથા : મોહ ત્યાગ માટે સંસારનું ભયજનક સ્વરૂપ એવી રીતે સમજાવે કે જીવો સત્ય તત્ત્વ પ્રત્યે આકર્ષાય.
૨) વિક્ષેપણી કથા : પૂર્વના મિથ્યા માર્ગને છોડવો, ઉન્માર્ગને છોડી સન્માર્ગે વળે તે, તેવું માર્ગનું સ્વરૂપ સમજાવે.
૩) સંવેગની : જે ક્થા વડે શ્રોતામાં જ્ઞાનપૂર્વક ધર્મઆરાધનાનું બળ વધે. અંતરમાં ધર્મમાર્ગની અભિલાષા વૃદ્ધિ પામે
Jain Education International
For Private & Personal Use Only
5 $45 $45
૯૨
*6 *45
946
*5
મ
ક
*45
94€
94
ક
*ક
ક
94€
94€
ऊँ
www.jainelibrary.org