________________
માજમાં
(
ક .
$
ક
$
ક
$
ક
$
$
સમકિતવંત આત્મામાં આવો વિનયધર્મ હોય છે.
ત્રણ શુદ્ધિ : ૧. જિનમત, ૨. જિનવચન, ૩. જિનપ્રવચન (શ્રી સંઘ) ૐ ખા આ ત્રણ પ્રકારમાં અનન્ય શ્રદ્ધને શુદ્ધિ કહી છે.
નોંધ : સમકિતવત આત્માનું અંતરંગનું ઉત્તરદાયિત્વ ઘણું મહત્વનું છે. | સંસારીપણામાં છતાં સંસારભાવથી તે મુક્ત થતો જાય છે. સુવિચારો દ્વારા તેને શુદ્ધ આત્મા જ ઉપાદેય લાગે છે.
- જિન = વીતરાગદેવ પ્રત્યે તેની અનન્ય શ્રદ્ધા હોય છે. તે આ દેવ સિવાય પણ હાર્દિકભાવે અન્યદેવને માથું નમાવતો નથી કે હૃદયથી અન્ય દેવને દેવ તરીકે | માનતો નથી. કારણ કે શુદ્ધ માર્ગના ઉપદેષ્ટા તીર્થંકરદેવ તેને સારભૂત લાગે છે. || તેમના માર્ગે ચાલતા જીવો તેને સારભૂત લાગે છે.
જિનમત : સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાજીવાદિ તત્વોને "| સ્યાદાદૌલીએ યથાર્થ માનનારો છે. સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનાં સાધનો તેને સારભૂત લાગે છે.
શ્રી સંધ: સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં આદરવાળો હોય , | છે. ચારમાંથી એક બે સ્થાનક ઓછું હોય તેવા પંથ કે મનમાં ને માનતો નથી ન આ પ્રકારે જિન, જિનમત અને ચતુર્વિધ સંઘનો તેને યથાર્થ બોધ થવાથી, | અન્ય પદાર્થો તેને અસાર દેખાય છે. આવી શ્રદ્ધા વડે સમકિત શુદ્ધિ થાય
$
ક
$
ક
$
$
$
ક
$
$
ક
$
ક
$
કા આ ઉપરાંત મન વચન કાયાની શુદ્ધિની વિશેષતા છે. જોધાદિ કષાયો | મનની અશુદ્ધિ છે. અપ્રિય, કઠોર વચન વચનની અશુદ્ધિ છે. હિંસાદિ કાર્યો કાયાની અશુદ્ધિ છે. સમકિત વંત આત્મા વિચાર અને આચારથી આ ! અશુદ્ધિનો ત્યાગ કરે છે. - સમગુદૃષ્ટિ આત્મા સ્વયં શુદિમાં સજાગ છે. જીવ પોતે જ પોતાના કાં શુભા-શુભ કર્મોથી બંધાય છે. શુદ્ધ આત્માના આરાધનથી જ નિર્દોષ સુખ મળે
છે. તેથી જડ પુદગલ દ્રવ્યોની આસક્તિ છોડે છે. રેતીમાંથી તેલ ન નીકળે તેમ Fો એ પદાર્થોમાંથી સુખ ન મળે તેમ દ્રઢતાથી વર્તે છે.
પાંચ દૂષણ:- ૧. શંકા, ૨. કાંક્ષા (અભિલાષા) ૩ વિચિકિત્સા (સંદેહરૂપ) ૪. કુશીલ પ્રશંસા, ૫. મિથ્યાદર્શનીનો પરિચય.
$
$
ક
$
[
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org