________________
가
| FF
가
| મુક્તિબીજ
ચાર સëણા : શ્રદ્ધા રૂપ ગુણો. પ્રથમના બે ગુણો સમદ્રષ્ટિ ન થઈ હોય તે થવાના નિમિત્ત છે. બીજા બે ગુણો સમદ્રષ્ટિને રક્ષણરૂપ છે.
૧. પરમાર્થ સંસ્તવ ૨. પરમાર્થ જ્ઞાતૃસેવન, ૩. વ્યાપન સર્જન, ૪. કુદૃષ્ટિવર્જન. | પરમાર્થ સંસ્તવ : પરમાર્થ-જેમાં પદાથ-અર્થની પૂર્ણ પ્રાતિ છે, જે પરમ
가
F
가
F
5
가
E
F
5
F
5
!
S
가요
가
સંસ્તવ = આદર બહુમાન - પરિચય
પરમાર્થભૂત . (સત્યાર્થી જીવાજીવાદિ તત્ત્વોનો-પદાર્થોનો અત્યંત | બહુમાનપૂર્વક પરિચય, અર્થાત્ તે તે તત્ત્વોનો યથાર્થ બોધ - અભ્યાસ
નોંધ :- જીવને જીવરૂપે, જ્ઞાનદર્શન ઉપયોગવાળો, ચૈતન્ય સ્વરૂપ સ્વ પર પ્રકાશક, સર્વ પદાર્થોથી ભિન્ન, સત્તારૂપે શુદ્ધ જાણવો. અરૂપી, અવિનાશી, અખંડ આનંદ સ્વરૂપ જાણવો, ઈન્દ્રિય અગોચર જાણવો. પૌગલિક અજીવ Fી પદાર્થોને જડરૂપે જાણવા. વેદન રહિત, વિનાશી જવા તેવો યથાર્થ બોધ
પરિણમેલો હોય તે સાચો પરિચય છે. તે સ્પર્શ રસાદિ લક્ષણવાળો છે. આત્માના લક્ષણથી ભિન્ન છે. આ સર્વ જડ પદાર્થોને જાણનાર આત્મબળ છે. | જડ પદાર્થોમાં જાણવાની શક્તિ નથી. આત્માને આત્માપણે જાણવો તે શ્રદ્ધાન ! યથાર્થ છે. સ્વયં પોતે આત્મસ્વરૂપ છે તેવા લક્ષથી કરેલી પ્રવૃત્તિ સાધ્યની | સિદ્ધિ કરે છે. વર્તમાનમાં કર્મથી બંધાયેલો છે તેને આત્મજ્ઞાન વડે મુક્ત કરી | શકાય છે. ૨. પરમાર્થ જ્ઞાતૃસેવન :
જ્ઞાતૃસેવન, સમ્યજ્ઞાતા, શુદ્ધ ધર્મના ઉપદેશકોની સેવા, પરમાર્થભૂત જીવાદિ તત્ત્વોના સમજ્ઞાતા, શુદ્ધ ધર્મના ઉપદેશક, માત્ર મોક્ષના અભિલાષી, | આત્મસ્વરૂપણ રમણતા છે જેની તેવા આચાર્ય કે સાધુ ભગવંતોની સેવા | કરનારો. તેમના વચન પર વિશ્વાસ રાખવાવાળો
નોંધ : જ્ઞાનસ્વરૂપ શુદ્ધઉપદેશકની આદર સહિત સેવા કરવી તે સમકિતી || જીવોનું લક્ષણ છે જેનાથી સમકિતની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. ગીતાર્થજનો
가도
5
8
S
가
가도
가도
도
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org