________________
.
St
S46
F
S4
S46
_F_FF
S46
S46
S46
S46
F
ન મુક્તિબીજ | (૧૨) વીણમોલ ગુણસ્થાનક:
દસમા ગુણસ્થાનની અંત સુધીમાં જેમણે મોહનીય કર્મનો સર્વથા ક્ષપણા | | અર્થાત્ ક્ષય કરી દીધો, ને ક્ષીણમોહ વીતરાગ બનેલા હોવાથી બારમા ગુણસ્થાનકે "| આરૂઢ થયેલા કહેવાય છે. એ વીતરાગ હોવા છતાં હજી અહીં જ્ઞાનાવરણ કર્મના - ઉદયવાળા હોવાથી સર્વજ્ઞ નથી હોતા, છબસ્થ હોય છે. જ્ઞાનની અપૂર્ણતાવાળા)
હોય છે, વીર્યાતાયાદિવાળા હોય છે. તેથી એમને છદ્મસ્થ વીતરાગ કહેવાય છે. તે
હવે અહીં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો નાશ ના કરવા માંડે છે, તે બારમાના અંત સમયે સર્વથા ક્ષય કરી દે છે. (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક:
અહિં તેરમા ગુણસ્થાનકે આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગ બને છે, તેમજ | ખા અનંત વીર્ય આદિ સહજ આત્મલબ્ધિઓના ધારક બને છે. અહીં હજી
વચનયોગ અને કાયયોગ યાને બોલવા-ચાલવાની ક્રિયા ચાલુ હોય છે. તેમજ | - પોતે સર્વજ્ઞ હોવાથી તેઓશ્રીને બધું પ્રત્યક્ષ હોવાથી વિચારવાનું કશુંજ રહેતું ૪
નથી, માટે તેમને મનની જરૂર રહેતી નથી. છતાં બીજાના સંશયના માનસિક | ઉત્તર આપવા મનોયોગ પણ ધારણ કરે છે. આમ, ત્રણેય યોગ હોવાથી એ |
સયોગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગી કેવળી :
તેરમા ગુણસ્થાનકના છેવટના ભાગમાં યોગોને રૂંધવાની પ્રક્રિયા કરે છે, તે [ અંત સમયે છેવટનો સૂમ યોગનો પણ નિરોધ કરી લે છે, ત્યારે ચૌદમા | ગુણસ્થાનકના પહેલા સમયે અયોગી બનેલા હોય છે, અને સર્વશ યાને | કેવળજ્ઞાની તો છે જ, માટે અહીં અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. તે, ૪િ પાંચ હૃસ્વ સ્તરના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે તેટલા કાળમાં બાકીના ચાર
અઘાતી કર્મ-વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મનો સર્વથા ક્ષય કરી દે છે, | ખા અંતે સર્વ કર્મોથી રહિત બનવાથી આત્મા મુક્ત બને છે, મોક્ષ પામે છે અને !
સર્વ બંધનથી રહિત થવાને લીધે એક જ સમયમાં લોકના અંતે જઈ સિદ્ધશીલાની ઉપર શાશ્વતકાળ માટે આરૂઢ હોય છે.
પાંચ હૃસ્વ સ્વર અ, આ, ઇ, , લુ
S4
S46
E
S4
S46
H
G
G46
G4
G
G4
F
sto
Isto
|
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org