________________
5
卐
卐
卐
તે ધર્મ અનુષ્ઠાનની વિશેષતા :
(૧) સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ;
(ર) ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમોદ;
(૩) દુ:ખી જીવો પ્રત્યે કરૂણા;
5
(૪) જેને સુધારી શકાય તેમ ન હોય તેના પ્રત્યે માધ્યસ્થભાવ; ઉપેક્ષાભાવવાળું અંત:કરણ-હૃદય. જે બાહ્ય અનુષ્ઠાન આવા ભાવપૂર્વકનું હોય તે ધર્મ કહેવાય. મૂળ વિના વૃક્ષ ન હોય તેમ મૈત્યાદિ ભાવો રૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ ૐ હોય. તો પછી મોક્ષફળ તો ક્યાંથી જ મળે ?
ધાસ્યતિ ધર્મ :
55
5
5
卐
5
મુક્તિબીજ
નોંધ : સંસારસાગરમાં દુ:ખથી પીડાતા જીવને અથવા પડતા જીવને જે દ્મ ધારણ કરે છે તે ધર્મ છે, પણ ધર્મ જીવને પ્રત્યે સદ્ભાવ હોય અને તેણે ધર્મને હૈયે
ધારણ ક્યારે કરે ? જીવને તે ધર્મ ધારણ કર્યો હોય તો ધર્મ સ્વયં
જીવને ધારણ કરી લે છે. તે અંતે સંસારસાગરથી પાર ઉતારે છે.
ધર્મનાં ચાર અંગો :- શ્રદ્ધા, જ્ઞાન, ક્રિયા, ધ્યાન.
શ્રદ્ધ વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જીજ્ઞાસા થયા વિના
સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન
卐
સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે.
શ્રÇ વિનાનું જ્ઞાન નિષ્ફળ છે, જ્ઞાન વિનાનું ચારિત્ર કાયષ્ટ છે અને ચારિત્ર વિનાનું ધ્યાન દુર્બાન છે, દર્મ્યાનનું પરિણામ દુર્ગતિ છે.
卐
૬
ધર્મની મહત્ત્વની સમજ
(પૂ. શ્રી માનેદવગણિજી રચિત ધર્મસંગ્રહ ગ્રંથના પૂ. આચાર્ય શ્રી ભદ્રંકરવિજયજીના વિવેચનમાંથી ઉષ્કૃત)
જિનેશ્વરદેવનાં આગમવચનોને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ
卐
Jain Education International
For Private & Personal Use Only
દર
*5
946
94%
5
*5
*5 5
94
ક
ge
*+5
*
K
K
ક
5
www.jainelibrary.org