________________
[ ક
S467
S46
ક
LI– મુક્તિબીજ રર. ધર્મકથાનું સારી રીતે શ્રવણ કરવું:
ઉપયોગપૂર્વક ધર્મકથાનું શ્રવણ કરવાથી ચિત્ત શાંત થાય છે. તાપ ઉતાપ શમે છે. વ્યાકૂળતા ઘટે છે. સૂઝશક્તિ વધે છે. બુદ્ધિ વિશેષ ગુણગ્રાહી બને છે. ૨૩. દયા :
દુ:ખી પ્રાણીઓને દુ:ખથી બચાવ્યાની પરોપકારવૃત્તિ રાખવી સાધક કેં દયાશીલ હોવાથી સુયત્ના રાખે છે, તેની આરાધનામાં દયા જીવરક્ષા મુખ્ય હોય છે. દયા ધર્મનું મૂળ હોવાથી તે કામાદિ તાત્વિક ધર્મની સાધના કરી શકે
S46
S40
$ #
S46
# ન
S46
S46
ન
#
S4
# ર
S46
S46
E
S46
ર૪. બુદ્ધિના આ ગુણો કેળવવા :
શુશ્રુષા = ધર્મ - તત્ત્વ સાંભળવાની ઇચ્છા. ૨. શ્રવણ = તત્વને સાંભળવું. ૩ ગ્રહણ = શ્રવણ કરેલા તત્વને ઉપયોગપૂર્વક ગ્રહણ કરવું. ૪ ધારણ = ગ્રહણ કરેલા તત્વને ધારણ કરી રાખવું. ૫. ઉહ = વિચારણા, ધારણા કરેલા તત્ત્વને વારંવાર વિચારણામાં લેવા અથવા
સામાન્ય જ્ઞાન. ૬. અપોહ = ગુણ પર્યાયપૂર્વકનું જ્ઞાન: વિરુદ્ધ વચનોને છોડી દેવાં
૭. અર્થવિજ્ઞાન = ભ્રમ, સંશય કે વિપર્યાય વગરનું યથાર્થજ્ઞાન. ના. તત્ત્વજ્ઞાન = સંશયાદિ દોષરહિત નિશ્ચિત જ્ઞાન. બુદ્ધિના આ આઠ
ગુણવાળાનું અકલ્યાણ થતું નથી. * ૨૫. ગુણવાનનો પક્ષ કરવો :
સ્વ-પર કલ્યાણકારક, આત્મસાધક, સજજન જેવા ગુણવાનોને બોલાવ્યા | પહેલા પોતે વિનયથી બોલાવવા, સામે જવું. તેમના ગુણોની પ્રશંસા કરવી, | તેમને યોગ્ય સમયે સહાય કરવી. ગુણોનો પક્ષપાતી સ્વયં ગુણવાન બને છે. ર૬. અદુરાગ્રહી બનવું.
અન્યનો પરાભવ કરવા ન્યાય વિરુદ્ધ કાર્ય કરવું તે દુરાગ્રહ છે. દુરાગ્રહી | મનુષ્ય સ્વયં હલકો હોય છે. તે દુરાગ્રહથી દુષ્ટ કાર્ય કરીને પોતાની શક્તિનો 'હાસ કરે છે. સદાને માટે દુરાગ્રહ ત્યજવો તે ઉત્તમ માર્ગ છે.
F
S46
G
S46
H
S46
S46
S4
S44
S46
Fા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org